________________
વર્ષ ૧૦ અંક–૩૫/૩૫ તા. ૨૮-૫-૯૮ :
ખરો ? તેવા જીવ શ્રી નવકારમંત્ર મેલીને પાત્ર બાંધે કે પુણ્ય બાંધે ? તમે ખધા નવકારમંત્ર કેમ મેલા છે ? ‘દુનિયાની મળેલી સુખ સાહ્યબી બની રહે, વધારેમાં વધારે મળે, જૂ:-ચારી, અભ્યાસ-અનીતિ આદિ રૂપ તેા પણ પડાવું નહિ અને ક્દાચ પકડાવું તેા પકડારને પણ ચાર બનાવ્યા વિના રહુ નહિ.' આ માટે શ્રી નવકારમત્ર ગણે તા તે કેવા કહેવાય ? અનેકને ચાર બનાવનાર સારા કહેવાય ખરા ? આવા જીવા તે। શ્રી અરિહંતપરમાત્માના નામને લજવનારા છે, જૈનકુળમાં કુલાંગાર પાક્યા છે તેમ કહેવાય. શાસ્ત્ર તા અમને ય બાકી રાખ્યા નથી.
સાધુ પણું આજ્ઞામુજબ ન જીવે આજ્ઞા મુજબ ન જીવાય તેનુ દુ:ખ ન હાય, આજ્ઞામુજબ જીવવા પ્રયત્ન ન કરે તે તે સાધુને ય વેષધારી બનાવટી કહ્યા છે સારી રીતે અધમ કરવા માટે ધમી તરીકે આળખાવનારા ઘણા છે તે તે કેવા કહેવાય ? તમે બા તા એવા સુખી છે કે ધારો તેટલેા ધમ કરી શકે! છે! એટલું નહિ અમે પણ બગડતા હાઇએ તે સુધારી શકે છે પણ તમને દુનિયાની જે સુખસાહ્યબી મલી છે તે છેાડવા જેવી છે તેમ લાગે છે ? નથી છેાડી શક્તા તેનું દુ:ખ થાય છે ? કે- તે અધિકને અધિક મેળવવાની ઇચ્છા થાય. અને ગમે તે રીતે વધુ મેળવવાની મનત થાય તેા તમારી જાત મહાલેામી છે તેમ લાગે છે ? તા મહાલેાભને સફળ કરવા ઘણા પાપ કરે છે તે મારે દુર્ગાંતિમાં જવું પડશે તેમ લાગે છે ? આ બહુ મહત્ત્વની વાત છે. તે નહિ સમો, હાંસી-મશ્કરીમાં કાઢી નાખશે! તેા તમે શ્રી અરિહંતપરમાત્માના ભગત નહિ બની શકે! અને અહીથી દુ તિમાં તમારે જવું પડશે, તમે બધા દુર્ગતિમાં ન જાવ તેવી ઇચ્છા છે. સારી જગ્યાએ આવવા હજી આવાને આવા જ રહેા છે માટે દયા આવે છે. માટે આટલી વાત હેવી પડે
છતાં ય
: ૮૩૯
છે. તમે બધા આના ઉપર વિચાર કરો અને હજી જાગ્યા ત્યારથી સવાર સમજી બધી બાજી સુધારી લે. તે માટે શું કરવુ* તે હવે પછી.
您
અસ્તુ મેાક્ષ એનૈકો, ધર્મસ્તસ્ય ચ કારમ્ । સચમીદિ શવિધ, સંસારામ્ભાધિતારણ; ૫ ૨૫
‘પુરૂષ
રૂપ દેશ પ્રકારના ધર્મ (ધર્મ પુરૂષાર્થ) તે મેાક્ષનુ કારણ છે,' ૨
*
તેા એક મેાક્ષ જ છે. અને સ`સાર રૂપ સમુદ્રથી તારનારા સંચમાદિ