________________
જ ૮૩૮ :
: શ્રી જૈન શાસન [ અ વાડિક ] - જેવી લાગે ? અધિકને અધિક મેળવવાની ઈચ્છા થાય કે ન થાય? તે જે અધિક મેળજ વવાની ઈચ્છા થાય તે તે સુખી કહેવાય કે દુઃખી કહેવાય ? આજના શ્રીમતી ઇ. જ બજારમાં ભટકે છે તે અમારાથી સહન થતું નથી. તે તે મંદીર, ઉપાશ્રય અને ઘરે છે. જ વિના બીજે ન મળવા જોઈએ. આજે તે બજારમાં જ મળે છે પણ માર-ઉપાશ્રયે છે એ નહિ કેમકે તે ભગવાનના ભગત નથી માટે. જે લોભના યોગે બજારમાં જ તે હાય ને દિ દુઃખી થતો હોય તે તેને ય ભગવાનને ભગત કહે છે. તેવા જીવને કે ઈ શેઠ” કહે ૨ તો તે કહે કે- મારા જે “મજુર” કેઈ નથી. તમારા નોકરને આઠ કલાકનું કામ છે છે અને તમને અઢાર કલાકનું કામ. આવા શ્રીમંતની સાધુને કયા આવે તેમ શ્રાવકને જ આ પણ દયા આવે. જે સાધુને તેની દયા ન આવે તે તેના સાધુપણામાં પોલે છે
તમે કઈ શ્રીમંતને આમ કહ્યું છે? તમને કે આવું કહે તે ગમે? શ્રી નવ જિ. કારમંત્ર બોલનાર આદમી કેવો હોય? તે સુખી હોય તે તેને વેપાર કરવો ગમે ? છે. આ અધિક પૈસા મેળવવા ગમે? તેના આશી-પાડોશી દુઃખી હોય કે સુખી હોય? છે તેના ગુણ ગાતા હોય કે દેષ ગાતા હોય? આજે તો શ્રીમંતની પાસે રહેલા છે - સામાન્યને તે આટા જ ખાવા પડે ! આગળના શ્રીમતની આબરૂ હતી કે તેને 8 જઈને બધા કહે કે- અમારા ગામનો ધણી છે, ગામની રક્ષા કરનાર છે, ગામનું ભલું ઈ કરનાર છે. ગામનો આધાર છે. આજે તમારી શી આબરૂ છે? પૈસાવાળો દાતાર કે જ હોય કે કૃપણ હોય? તેને ઘેર દુઃખી આવે તો દુખી રહે ? તે ભગવાનની ભકિત છે થઇ કેવી કરે ? જેનકુળમાં જન્મેલો સુખી બજારમાં ભટકતો હોય? સુખી હોવા છતાં ય રે ત્ર બજારમાં ભટકે તો તે દુઃખી લાગે છે? આવું જગતને સમજાવનાર હોય તે એક શ્રી જ જ અરિહંત પરમાત્મા જ છે.
શ્રી કુમારપાળ મહારાજાને ઓળખે છે ? ધર્મ પામ્યા પછી તેમણે કલિકાલ આ સર્વજ્ઞ પૂ. આ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને કહ્યું છે કે હું અઢાર દેશનો , રાજા ભલે હોઉં પણ આપનો તે દાસ છું. મારા માટે જે કરવા જેવું હોય તે નહિ કે જણાવો તે ગુનેગાર આપ ગણાશે. આપ જણાવો તે કર્યા વિના રહેવાનો નથી. તે આ શ્રી કુમારપાળ મહારાજા આજે સ્વર્ગ માં છે અને થોડાકાળમાં જ મેક્ષે જવાના છે. તેમ તમારા માટે શી કલ્પના કરીએ ? આજના સુખી સ્વ જ જવાના તેમ કહું? 9
બજારમાં ન જતા હોય અને એક માત્ર ધર્મ જ કરતા હોય તેવા સુખી કે. લા મળે? છ હજી તે તમારી શ્રીમંતાઈ તમને ઓછી પડે છે એટલે તે વધારવા વધામાં વધારે છે પાપ કરે છે. આજની હાલત આ છે. તેવાને શ્રી નવકારમંત્ર બેલવાનો અધિકાર છે તે