________________
ખોટાને બેટા તરીકે જગ જાહેર કરી જ સાચાને સાચા તરીકે સમજાવનાર-૫. પૂ. આ. શ્રી વિ. ચંદ્રગુપ્ત સૂ. મ. તથા પ. પૂ મુ. શ્રી જયદશનવિજયજી મ. સા. ને કેટી: ટી: વંદના... હું
૨૦ મી સદીના અડ, અનન્ય ઉપકારક, પરમ કૃપાળુ પરમાત્મા મહાવીરદેવના આ માર્ગના સાચા રક્ષક અને પ્રચારક એવા આપણા અનંતાનંત ઉપકારી ગુરૂદેવ આચાર્ય પદ આ ભગવંત શ્રીમદ્દ વિ. રામચંદ્ર સૂ. મ.ના આપ પૂ ખરેખર સાચા શિષ્યો છે. આપ ર 8 જેવા પૂજાના સફળ પ્રયત્નોથી જ પ્રભુને માર્ગ હજી ૧૮૦૦૦ વર્ષ સુધી ટકવાનો છે. આ
- “ધાર્મિક વહીવટ વિચાર' લે. પં. શ્રી ચંદ્રશેખર વિ.ના પુસ્તકની આપ બને છે કે પૂજાએ “જૈન શાસન' મેગેઝીનમાં જે રીતે અને જે કિંમતથી અશાસ્ત્રીયતા જાહેર કરી રિ કઇ છે તે માટે આપ પૂજને ખૂબ ખૂબ અભિનંદન આપી કેટીઃ કોટી: વંદના કરું છું. છે 2 “જેન શાસન” પત્રિકા આ રીતે એક ઉત્તમ વાચન સામગ્રી પૂરી પાડે છે. તેમાં આવતા
આવા લેખે હમારા જેવા આત્માઓ માટે ખૂબ ખૂબ ઉપકારક નીવડે છે. આપ બંને આ પૂજયોના લેખ દ્વારા આપે હમારા જેવા કેટલાય આત્માઓને સાચી બાત સમજાવી, ણિ ભગવાનના મોક્ષમાર્ગ ટકાવવામાં ખૂબ ખૂબ સફળતા મેળવી છે.
પં. શ્રી ચંદ્રશેખર વિ.ના વ્યાખ્યાન અને પુસ્તકની અશાસ્ત્રીય જગજાહેર છે મારે તેમાં કાંઈ કહેવું નથી. પરંતુ અંદરનો ઉકળાટ, (એમના વ્યાખ્યાન અને પુસ્તકના છે વાંચનથી ભગવાનના મોક્ષમાર્ગ થી વિરૂદ્ધ દિશામાં ખેંચાતા આત્માઓની ભાવઢયાને
લીધે) તેમને ફરી ફરી એટલી વિનંતી કર્યા વગર રહેવા દેતો નથી જ કે તેઓશ્રી બેજે પાંચ વર્ષ વ્યાખ્યાન આપવાનું, પુસ્તક લખવાનું, જાહેર નિવેઢનો કરવાનું કે કઈ છે નવા નવા પ્રોજેકટના પ્લાનીંગ કરવાનું બંધ કરી આ કાળના મહાવિધાન, ભગવાનના આ ૨ મોક્ષમાર્ગને સાચી રીતે સમજેલા પ. પૂ. પંન્યાસજી શ્રી કીર્તિયશ વિ. જેવા પાસે છે
ઘણો ધર્મને મર્મ સમજે તે ભવિષ્યમાં તેમના દ્વારા ઉપકાર થવાની શકયતા ખરી. આ છે બાકી અત્યારે તે તેઓશ્રીની પ્રવૃતિથી કાંઈ સાચો લાભ થતો હોવાનું દેખાતું નથી. હું
જિનવાણી” પાક્ષિક અને જૈન શાસન અઠવાડિકમાં આવતા પૂ. આ. ભ. શ્રીમદ્દ વિ. ૨ રામચંદ્ર સૂ. મ ના વ્યાખ્યાને વાંચી તેના મર્મને પિતાના આત્મા સાથે બરાબર ઘસે છે. તે કઈ રીતનું બોલવું અને કઈ રીતનું લખવું તેને સાચો ખ્યાલ આવે પરંતુ આ છે વાત ભવ્યાત્માઓ સિવાય કેઈને જચવાની નથી. સૌ ભવ્યાત્માએ “જિનવાણીમાં આ
આવતા લેખોને વાંચી-પચાવી-મનન-ચિંતન કરી પોતાના આત્મા પર લાગેલી કર્મ- ૨ છે જેને ભાવધર્મથી ઉખેડી સદગતિને પામી નજીકમાં જ પરમપદ્યને પ્રાપ્ત કરે તેવી આ અભિલાષા રાખું છું.
પ્ર. (ડે.) પ્રમોદ રતીલાલ શાહ-ગેધરા