SearchBrowseAboutContactDonate
Page Preview
Page 789
Loading...
Download File
Download File
Page Text
________________ કાબેલીયતની કેડી ' , ' – વત્સલા વી. અઢિયા 5 કે એક વખત બાઝશાહે બિરબલને બોલાવીને કહ્યું કે મને બળઢના દુધની જરૂર છે @ છે. અને મારે તે દૂધ એક વૈશ્ચરાજના કહ્યા મુજબ મારી દવાનાં ઉપયોગમાં લેવાનું છે. આ આ માટે ગમે તેમ કરી ગમે ત્યાંથી હાજર કરે. એ બિરબલે આ સાંભળી જવાબ આપ્યો કે “જહાપના, હું જેમ બને તેમ જલદી પ્રયત્ન કરીશ પણ છતાં ક8ાચ તેની શોધમાં મને હાજર કરતા ચારથી પાંચ દિવસ થઈ જાય” વાઢશાહ આ સાંભળી બોલ્યા કે કદાચ એક દિવસ ભલે વધુ મોડું થાય છે પણ બસ ઓર્ડર તે એડર ! મને બળદનું દૂધ મળવું જ જોઈએ. કારણ કે તે કર વૈદરાજે એ હવાને પ્રયોગ બળઢના દૂધ સાથે મીલાવી કરશે તે જ ફાયદો થશે એવું છે કહ્યું છે. માટે જેમ બને તેમ જદી બંદોબસ્ત કરજે. બિરબલ તે હવે મનોમન ગડમથલમાં પડયા. હવે આ રાજાની સાન ઠેકાણે 0 લાવવા કંઇને કંઇ વિચારવું પડશે. બિરબલા તો હવે ઘેર આવ્યા. પોતાની પુત્રીને આ તમામ હકીક્ત ઠહી સંભથઇ ળાવી. અને સાથે એ પણ કહ્યું કે આ કામમાં તારે મને સાથ આપવાનું છે. અને હું આ ી જેમ કહુ તેમ કરવાનું કામ તારૂ. પુત્રી તો પિતાની મઢ માટે તૈયાર જ હતી. આ બિરબલે કહ્યું કે તારે બાઢશાહના મહેતાની નજીક જે ધોબીઘાટ છે. ત્યાં રાત્રે તે દસ વાગ્યા પછી ધોકો લઇને કપડા પટે જ રાખવાના અને જ્યાં સુધી બાઢશાહ ખુઢ જ તેને આનું કારણ પુછવા ન આવે ત્યાં સુધી કેઇના પણ કહેવાથી તારે આ બંધ છે હું કરવાનું નહિ. ત્રીએ તે બીજે દિવસે રારો પિતાના પિતાની શિખામણ મુજબ બાઝશાહના શયનકક્ષની સામે આવેલ ઘાટ પર પલાળેલાં કપડાને ધોકાથી પીટવાનું શરૂ કર્યું. આ અવાજથી બાઝશાહને નિંદ્રા ભંગ થયો અને તે સખત કોધે ભરાયા. બાઢશાહે ૨ પહેરેગીરને લાવી તે કપડાં પીટનારને પકડી લાવવા હુકમ કર્યો. પહેરેગીર તે ત્યાં જઈ તે છોકરીને બાદશાહે કરેલા હુકમની રજુઆત કરી જ તેમની સમક્ષ હાજર થવા કહ્યું પણ બિરબલની પુત્રી સાંભળે જ શાની ? તેણે રેશક- ૨ ટેક વગર તે કામ ચાલુ જ રાખ્યું છે ?
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy