SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૮૩૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે ૨ પહેરેગીર વધુ ક્રોધિત થયે. એક તો બાઢશાહની નીંદ હરામ કરી અને છે છે ઉપરથી તેમની આજ્ઞાને પણ ભંગ કરે છે? શા મારી સાથે. તારે બાદશાહને જવાબ જ આપવા પડશે. એમ કહી પહેરેગીર તેની સાથે જ તેને લઈ ચાલે. અને બાદશાહ જ સમક્ષ ખડી કરી. અકબર બાઝશાહ તે આ સુંદરીને જોઈ જ રહ્યાં. બાઢશાહની ઊંઘમાં ખલેલા જ પહોંચાડવાની આટલી હિંમત ? છે આખરે તેને તેમ કરવાનું કારણ પુછયુ તે તે યુવતીએ નીડરતાપૂર્વક કહ્યું કે રિ 2 હું સાચું કારણ જણાઉ તે મને શિક્ષા નહિ કરવાની. બાદશાહે તેની વાત છે છે મંજુર રાખી. આ યુવતીએ ઠંડે કલેજે જવાબ આપ્યો કે આજે સવારે જ મારા પિતાજીએ એક ૪ જ બાળકને જન્મ આપ્યો છે. ઘરનાં અનેક કામોમાં પાણી બીલકુલ થઈ રહ્યું અને ન છે એ છુટકે મારે નવરાશ ન મળવાથી આ કામ અહીં રાત્રે કરવું પડયું. જેથી આ કપડા છે જ રાત્રે સુકાય તે સવારે ફરીથી ઉપયોગમાં આવી શકે. કે બાઢશાહ તે યુવતીનો જવાબ સાંભળી ચૂકી ઉઠયા અને તે યુવાનને કહ્યું કે આ 8િ પુરૂષ તે કરી બાળકને જન્મ આપતો હશે? શું તે શક્ય છે? છે કે જોઈ તેણે બિરબલની શિખામણ મુજબ જ જવાબ આપ્યો કે બળદનું જ દૂધ જે આસાનીથી મળી શકે તે પુરૂષ કેમ પુત્રને જન્મ ન આપી શકે? બળઢનું . દૂધ મળવાની સંભાવના હોઈ શકે તે પુરૂષને પણ પ્રસુતિ આવવાની સંભાવના છે ત્ર હોઈ શકે. જવાબ સાંભળી બારશાહને પિતે કહે વાતને ખ્યાલ આવી ગયો અને તરત તે જ પુછયું કે શું તું બિરબલા પુત્રી છે? તે યુવતી બિલકુલ કંઈ જ બેલ્યા $ વગર મૌન રહી. તેની ખામોશી જ તેને જવાબ હતી. બાઠશાહ પામી ગયા છે કે બુદ્ધિ બિરબલાની જ છે પણ રજુઆ તતેણે પુત્રી પાસે કરાવી. છે બિરબલની આ યુતિ જ બાદશાહનો ખુ જવાબ બની બેઠી. હવે તો બાઇજ શાહને બળઢના દૂધની સહ જેવાની રહી જ નહિ. બિરબલાની પુત્રીની ચતુરાઈ પર તેને ઈનામ આપી પહેરેગીરને તેને ખૂમારી$ પૂર્વ બિરબલાને ઘેર પહોંચાડી દેવા હુકમ કર્યો. સીધી આંગળીએ ઘી ન નીકળે ત્યારે વાંકી આંગળીએ કાઢવું જરૂરી બને છે. ( મું. સ. ) એક कैलाससागरसरि ज्ञानमन्दिर
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy