________________
છે
દ ની ક વંદન ફળ
–પૂ. મુનિરાજ શ્રી રદશનવિજ્યજી મ.
જ વંદન-નમસ્કાર કરવા યોગ્ય જે હોય તેને વંદન કહેવાય. તે વંદનીકેની વ્યાખ્યા અનેકવિધ શાસ્ત્રોમાં વર્ણવાયેલી છે. વંદનીકેની કુલ સંખ્યા પાંચ બતાવાયેલી છે. આ
આયરિય ઉવજઝાએ પવત્તિ થેરે તહેવ રયણિએ એએસિં કિંઇકમ્મ કાયવં નિજ જરદાએ છે
(અર્થ :-આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને રત્નાધિક ને નિર્જરાને છે માટે કૃતિક” અર્થાત્ વંદન કરવું જોઈએ.)
વંદનીકો વંદનીય માનવા માટે અને માનેલ ને પ્રત્યે વિશેષ અહોભાવ-પૂજાછેભાવ કેળવવા માટે તેઓનું સ્વરૂપ જાણવું ખૂબ જરૂરી છે. ૬ (૧) આચાર્ય - જ્ઞાનાચાર આદિ પંચવિધ આચારમાં નિત્ય ઉદ્યમશીલ રહેનાર છે અને એ ય જીને પ્રતિબોધિ આચારમાં પ્રવૃત્ત કરાવનાર, પરમાત્માએ પ્રરૂપેલ ત ક છે ને જ ર–રગમાં વસાવી શુદ્ધદેશના થકી તીર્થકર સમાન ખ્યાતિ પ્રાપ્ત કરનાર છે
(૨) ઉપાધ્યાય :-સભ્યત્વ-જ્ઞાન ચારિત્રથી ચુત, સૂત્ર-અર્થ અને તદુભયને ૨ જ જાણનાર, અને અભિલાષીને તેનું દાન કરનાર, સ્વાધ્યાયમાં નિત્ય જાગૃત સાથે ક્યારેય
પણ થકાવટને અનુભવ ન કરનાર છે (૩) પ્રવર્તક -જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી રત્નત્રયીની આરાધનામાં હંમેશા પ્રવનાર તેમજ નિશ્રાવતિ અને પણ પ્રવર્તાવનાર.
() સ્થવિર-જ્ઞાનબલથી કે વયવૃદ્ધતાથી પરિપકવતાથી રત્નત્રયીની આરાધનામાં છે સુસ્થિર થયેલ અને નિશ્રાવર્તિ અને માં જે કોઈ સંજોગથી કે ચિત્તચપળતાથી કે છે અસમાધિના કારણે થી રત્નત્રયીની આરાધનામાં અસ્થિર થયેલાઓને પ્રતિબોધિ સંયમમાં જ છેસ્થિર જ નહિ પણ સુસ્થિર કરનાર આ (૫) રત્નાધિક-રત્નત્રયીની પ્રાપ્તિ જેઓને વહેલી થઈ હોય એટલે આપણાથી છે હિં પહેલાં દિક્ષિત થયેલાં હોય તેમને રત્ન(ગયી) અધિક કહેવાય. તેઓને વન કરવાથી છે રત્નત્રય નિર્મળ બને...
ઉપરોકત પાંચેય વંદનીકેના ગુણેને હૃદયમાં સ્થિર કરી બહુમાન ભાવથી તેઓને જ જ વંદન કરવામાં આવે તે વંન કરનારને શું લાભ પ્રાપ્ત થાય?