________________
વર્ષ ૧૦ અંક ૩૨-૩૩ તા. ૧૭-૪-૯૮ :
કેવલી
સાધુ
એકવાર પુત્ર આદિ પરિવાર સહિત રાજા વનમાં ગયા ત્યાં સમસર્યા હતા. તેમને નમસ્કાર કરીને પૂછ્યું હે પ્રભુ જ્યા સુકૃત વડે આ મારા પુત્રા ડાહી બુદ્ધિવાળા થયા. કેવલીએ અગ્નિશર્મા અને તેના પુની પહેલા ભવની બધી વાર્તા કહી અને ત્રીજા ભવે દીક્ષા લઇને જ્ઞાનની બધી આશાતના ત્યાગવા વડે જ્ઞાનની આરાધનાના અહંકારના ત્યાગ વધુ ભક્તિપાનાદિ સુશ્રુષા વડે આ ફળને મેળવ્યું.. એમ સાંભળીને રાજપુત્રાએ એક જ્ઞાનની આરાધનાનું ફળ થયું ત્યારે જ્ઞાનઢ ન ચારિત્રની સંપૂર્ણ આરાધનાથી શાશ્વત સુખાનુ' છેલ્લુ ફળ આસન સહિત ભાવી છે.
: ૮૨૭
ઘણા સંવેગથી માબાપને પૂછીને અત્તપુર સહિત પરિવાર આઢિના ત્યાગ કરીને શ્રી કેવલી પાસે દીક્ષા લઇને નિમ`લ ચારિત્રથી કેવલજ્ઞાન મેળવીને સિદ્ધિ પદ્ઘને પામ્યાં અને હવે કામદેવકુમાર કેવલીના મુખે જ્ઞાનાવરણીય કર્મ બધના હેતુને સાંભળીને લેાકેા શરમવડે ધાતાની અજ્ઞાનના હેતુને છુપાવતા કેવલીને નમસ્કાર કરીને પેાતાના સૈન્ય સાથે ગયે। કાલ આઢિ પણ દૌરને મૂકીને પેાતાના સ્થાને ગયા હવે રાત્રે બધા સૂઇ ગયા બધા લોકોને મૂકીને કામદેવ દેવતાથી સેવાતા કેવલીને પ્રણામ કરીને પેાતાના પૂર્વ ભવની કથા પૂછી હવે ભગવાન ઉયીનીમાં ભીમ ક્ષત્રિય જુગાર રમતા માટા ચાર થયા અને તેને માતાપિતા વડે જંગલમાં કાઢી મૂકાયેા.
ત્ય. રહીને ચારી વડે જીવન ચલાવતા એકવાર કાશ્મીર દેશથી આવતા જૈન બ્રાહ્મણને હણીને પુસ્તકથી ભરેલ ગાડુ લઇને તેને ખાડ્યુ. તેમાં શાહી જેવા જુના કપડાથી બાંધેલ પુસ્તકા જોઇને ક્રોધ ઉત્પન્ન થયેા પગથી હણીને બધા પુસ્તકા સળગાવી દીધા તે જાણીને ઉછૈયીનીના રાજા વડે મરાયેલા ભીમ રૌદ્રધ્યાનથી ચાથી નરકમાં દેશ સાગરોપમનું આયુષ્ય ભાગવીને તાંડુલીયે। મત્સ થયા ત્યાંથી અંતમુર્હુત જીવીને તે મહા રે.દ્રધ્યાન વડે સાતમી નરકમાં જઇને તેત્રીશ સાગરોપમ ભેાગવીને બ્રાહ્મણઘરમાં ભારવાહક બળદ થયા અને તે ત્રણ હજાર વર્ષ ભાર ઉપાડીને તુટેલા ભૂમિ ઉપર પડયેા ત્યાં ભિક્ષા માગતા સાધુને જોઇને તે સમયે ભદ્રક ભાવને મૂકીને કૌશામ્બીમાં ભદ્રશેઠના ઘરમાં સેામ નામના નાકર થયા.
હૅટ તે શ્રેષ્ઠિની પ્રકૃતિ વડે ખાલપણુથી પણ ખધા પ્રકારના ભક્તિવડે રામશ્રી નામની ફુલવાન પુત્રી સાથે લગ્ન કર્યા અને તે ખ'ને સાધુની સંગતિ વડે દયાથી તત્પર થયેલા નિલ ચિત્તા વડે શ્રેષ્ઠિના કામેા કરત ઘણા કાળ વિતાવ્યા.
જ્ઞાન-જ્ઞાનીઓની નજીકમાં રહેલા ધરમમાં બધા (ક્રમશ:)