________________
૮૨૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) એને જોઇને જાતિ ને સ્મરણ કરીને તે કેવી રીતે મનુષ્યભવને હારી ગયા હવે દીક્ષા લઇએ તેા પાપથી છુટીએ.
એ પ્રમાણે માતાપિતાના મહા આગ્રહ વધુ વિનતિ કરીને વૈરાગ્યથી શ્રી ગુણાકર સૂરી પાસે આવીને દીક્ષાને ગ્રહણ કરી તેથી જ્ઞાનની કાલાઢિ આઠની ધાર આશાતના ત્યાગીને બધા ગવને મૂકીને જ્ઞાનીઓની ગોચરી લાવવા આદિ ભકિત આરામાદિ વડે ઘણા જ્ઞાનાવરણીય કર્મના ક્ષય કરીને પતિ મરણ વડે સર્વાર્થ સિધ્ધિમાં જા ને અહિયા ભરતમાં સાવથીમાં સુગ્રીવ રાજાના વૈતારીના પુત્રો થયા હંસ, કૅસ, કામ અને કુ ંતી ઘણા ચેડા સમયમાં બધી કલાએ જે મેળવીને ચુવાન વય પામી તેઓ ખ ક્રિડા કરતા રમતા હતા. અને આ તરફથી કૌશલ્યામાં પ્રતાપ રાજાની ચાર રાણીને ચાર પુત્રી હતી. સેામશ્રી, સત્યશ્રી, ધનશ્રી, ગુણશ્રી નામની છે.
તેએ એક્વાર પ્રેમથી રમતી હતી પેાતે પેાતાના મનારાને સતી રહેતી. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી પહેલીએ :- જે પુરૂષ એક પહેારમાં એક સાથે હજાર ૯૪ સભળાવે તે મારો પતિ થશે. બીજીએ જે એક હજાર લેાક એકવાર સાંભળીને સ’ભળાવે તે મારો પતિ થશે. સીજીએ જે પુરૂષ નવા એક હજાર લેાક એક પારમાં કરે તે મારો પતિ થશે. ચેાથીએ એક એક લેાકના એક હજાર અર્થ કરે તે મારો પતિ થશે.
એ પ્રમાણે બાલ્યા એમના તે વચન પિતાએ સાંભળીને સ્વયંવરમાં ઊસવ માટે બધા રાજાઓના રાજકુમારોને ખેલાવ્યા અને ત્યારે સુગ્રીવ પણ પેાતાના પુત્ર સાથે આવ્યા. હવે સ્વયંવર મ`ડપમાં રાજા લેાકેા બેઠે છતે વિમાન આદિમાં બેસીને ત્યાં આવ્યા. કુમારીની એક એક રાજ દરવાના પેાત પેાતાની પ્રતિજ્ઞાને પ્રગટ કરી હતી તેથી તેવી પ્રતિજ્ઞાને પૂરણ કરવામાં કાઇ શક્તિમાન નથી ગરમ થયેલા બધા રાજાએ સ્થાંભિત થઈ ગયા. સુગ્રીવ રાજાના આદેશથી ચાર પુત્રએ ક્રમથી તે પ્રતિજ્ઞાને પૂ કરી તેથી ખાલાએએ તેએના કઠમાં વરમાળા નાખી જય જયકાર થયેા અને ત્યારે તેના ગુણા સાંભળવા વડે રાજાએ પેાતાની પ્રત્યેકને બત્રીસ બગીસ છેાકરીએ પરણાવી વિવાહ ઉત્સવ સ`પન્ન થયા. બધા રાજાએાનુ' સન્માન થયુ.... પેાત પેાતાના સ્થાનમાં ગયા.
હવે દશેરાના મહેાત્સવ પછી રાણીએ સાથે કુમારો સુગ્રીવ રાજા પેાતાના નગરમાં જઇને રાજ્યનું પાલન કરે છે. ચારે કુમારો મહાબુધ્ધિ વડે ખ્યાતિ મેળવી હવે દૂર દેશમાં વસતા અનેક રાજાએ એને રાજકુમારો મહાપ`ડિત યુક્ત બધા શાસ્ત્રના સંદેહને દૂર કરવા માટે અને જાણવા ત્યાં આવીને રાજા સભામાં રહેલા તેની ઉપાસના કરે છે. આ પ્રમાણે પિતાની કૃપા વડે બધા અનેક સુખને ભાગવતા તેમને બહુકાળ વીત્યા.