________________
વર્ષ ૧૦ અંક–૩૨/૩૩ તા. ૧૪-૪-૯૮ :
: ૮૨૫
તે લેાકેા સ્તંભિત થઇ ગયા અને ગરીબ જેવા મેાઢાવાળા મેલ્યા-ઋષએ સાચુ કહ્યું છે. સાધુએ કહ્યું-વિશ્વાસથી જુએ પહેલા અહિંના નગરમાં સમ્યકદૃષ્ટિવાળા જૈન અગ્નિ શર્મા બ્રાહ્મણ હતા તેને ચાર પુત્ર હતા. પૂર્ણ પદ્મ, પચ્ચાનન અને ભીમ આ વેદો જાણીને નવતત્વ આદિ વિચારરૂપ ગ્રંથ ભણ્યા વિચારને જાણનારા થયા. એકવાર પિતાએ ત્રોને કુટુંબના ભાર સોંપીને દીક્ષા લીધી. તપથી અધિજ્ઞાન મેળવ્યુ. તેના પુત્રો જ્યા ચર્ચામાં બેસે ત્યારે બુધ્ધિના અભિમાન પૂર્વક સૂત્રના ભે કહે છે,
જયારે ધમ્મા મંગલ મુઠ્ઠિમ એ પ્રમાણે પુણ્યું કલાણુ મુરૢિ પદ્મ અર્થના ભેડને કહે છે. ધમ્મા મંગલ મુકૢિ ધર્મ ધાતુ આથી સેાનું ઉત્કૃષ્ટ મંગલ છે. તેનાથી બધુ મેળવાય છે. પંચ્ચાનન તેના બંનેના શબ્દ અને અર્થના ભેદ કરે છે. ધમ મંગલ ઉત્કૃષ્ટ ધર્મ ધાતુ મંગલ ગ્રહની જેમ માધિમરથી ક્રુરતાવાળી લક્ષ્મી ઉત્કૃષ્ટ છે. ભીમ સિધ્ધાંતથી વિપરીત વ્યાખ્યા કરે છે. ધર્મની નિંદા કરે છે. ત્યારે ધર્મ ઉત્કૃષ્ટ મંગલને શાંત રસ કાંઇ કરી શકતા નથી ત્યારે પાપને ઉત્કૃષ્ટ મંગલ માના હિંસા, અસત્ય, ચારી આર્ક ભેદ વડે બધા કાર્યો કરી શક્તા હૈાવાથી હવે તે ચીકણા જ્ઞાનાવરણીય ક્રમ બાંધતા હતા. તથા ખરાબ માની દેશના વડે અને સારા માના નાશ વડે તિર્યંચ ગતિમાં ડુખતા હતા.
એક વખત ઉનાળામાં મધ્યાન સમયે અતિતાપ લાગવા વડે સારભૂત પાત્રને આકણુ કરવા માટે ઘરમાં પ્રવેશ્યાં. આત ધ્યાન વડે નાશ પામ્યા નગરમાં માતંગ પાટકમાં કુતરા થયા ત્યાં જે દેખે તેની પાછળ કુતરા જતા અને જે લેાકેા જતાં તેની પાછળ કુતરા દોડતા હતા. કેાઇ એક વખત પૂર્વ જન્મના પિતા રસ્તે જતાં જોઇને ત્યાં મોટા અવાજ વડે ખેાલતા તેની પાછળ દાડતા મારા વડે નામ સહિત ખેાલાવાયા મને જોતાં જ જાતિસ્મરણ જ્ઞાન થયું અને હવે પેાતાનું પાપ સ્મરણવાથી પશ્ચાતાપ શર્યા. અનસન સાધીને રાજ પરિવારમાં જતા રાજા વડે પૂજાતા મરીને તે જ રાજમાં રાજપુત્રો તરીકે જન્મ્યા. હું તારા સાંબંધમાં પૂર્વભવના પિતા અગ્નિશર્મા છું.
એ પ્રમાણે યતિવચનને કુમારોને પૂર્વના પરિવારના મુખથી સાંભળીને રાજા ત્યાં આવ્યા ત્યારે કૌતુથી ભેગા થયેલા લેાકેા વડે મુનિ એળખાયા અને વઢાયા.
હવે રાજા વડે આ શું એ પ્રમાણે પૂછે છતે સાધુએ કહ્યું :- આપના પુત્રે બધા તે પૂર્વ જન્મના આવાસમાં કુટુંબીઓને જોઇને નિશ્ચય ઉત્પન્ન થશે તેથી હવે રાજા વડે લાકથી અગ્નિ શર્માના ઘરને જાણીને પુત્રને ત્યાં લાવ્યા. પૂર્વભવના કુટું ́ખી