________________
૯ કામદેવ રાજાની કથાનો ગુજરાતી અનુવાદ « જ
(ગતાંકથી ચાલુ) રાજર્ષિને રોગ વગરના કર્યા હવે સારી રીતે આલોચના કરીને પ્રાશ્ચત કરીને છે દિ પિતાની શુદ્ધિ કરીને બધા જ્ઞાનની ગોદ્ધન વડે આરાધીને મુક્તિ સુખને ભાજનારે થયે.
કેઈ એક બ્રાહ્મણ દુકાળના ભાવથી બીજા દેશમાં ગયો વિદ્યાના બળથી આકાશમા ભડિકની સાથે હજામને જતાં જોઈને તેની સેવા વડે તે વિદ્યાને મેળવીને પ્રતિષ્ઠા છે અને લક્ષમી મેળવી સુકાળમાં પોતાના દેશમાં ગયો ત્યાં લોકો વડે પૂછાયું. તારે ગુરૂ ર કેણ છે પણ તે ગુરૂ નીચની શરમ વડે મારા મોટા ગુરૂ છે તેવું બોલવાથી ત્યાં જ આ બધી વિદ્યા નાશ થઈ ગઈ. ઘવાયેલી પોતડીવાળો આકાશમાંથી નીચે પડયે.
- વ્યંજન એટલે સિધ્ધાંત તેને ભેઢ, મહું માત્રા, આદિ વડે ફેરફાર અથવા જ બંનેના આ ભેઢ સમજવા એણું વધારે કરીને તેમજ તેને અર્થ અલગ રીતે બે તા હું તેની આશાતના ઉપર ચાર મિત્રની કથા :
વસંતપુરમાં જિતારી રાજાની ચાર રાણીના કમથી ચાર પુત્રો હતાં. રુદ્ર, મેઘ, ૨ એ ધીર, વીર, તેઓના નામ હતા. તેઓ જન્મ સ્નેહથી પરસ્પર ઉચિત રમત રમતા છે હતા પણ રૂદ્ર જ્યારે બેલ હતું ત્યારે તેની જીભ અટકતી હતી. મેઘ બોલે તો જે તે
બોલતો તેનાથી બીજું જ કાંઈ બોલતે હો. ધીરની વાણી અસ્પષ્ટ હોવાથી બીજા છે છ વડે સમજાતી નથી. વીર તો મૂંગો હતો તે કાંઈ બોલતે જ નહિ.
એકવાર તે ચારેય સેળ વર્ષની યુવાનીમાં પામ્યા ત્યારે સાધુને દયાનમાં લીન છે અને વિતર્ક કરતા સોધુ વડે પૂછાયું–હે બેટા તમે ક્યાંથી આવે છે રૂદ્ર કહ્યું એમાં દિ શું પુછો છો અમે નગરમાંથી આવ્યા છીએ. સાધુએ કહ્યું હું તે નથી પૂછતો તમે ૨ ક્યા ભવમાંથી આવ્યા છીએ એ પૂછું છું રૂદ્ર છે :છે રે પાખંડી તું આમ વાંકી વાણું કેમ બોલે છે. શું કોઈપણ પૂર્વભવ થે
| મુનિ બેલ્યા જ કઈ કઈ જાણે છે જે તેને કૌતુક હાયતે સાંભળ તું કુતરાના જ ૨ ભવમાંથી અહિં આવ્યો છે. એ પ્રમાણે જ્યાં સાંભળ્યું ત્યાં તે ગુસ્સાથી કેશ ને કઇ છે ખડગ ઉપાડીને રે રે સંબંધ વગરનું તું શું બોલે છે. તું જે અમે તને શું કરીએ
છીએ તે પ્રમાણે બેલીને જ્યાં તેને મારવા માટે દોડે છે ત્યાં તેમના તપના પ્રભાવથી