________________
૨. વપ ૧૦ અંક ૩૨-૩૩ : તા. ૧૪–૪–૯૮ :
[; ૮૨૩ જ સારું છે. કારણ કે ગયા વર્ષે મારે આવવું હતું પણ કઈ કર્મના ઉઢયે ન આવી છે છે શકે. તેથી નિચે કર્યો કે આવતી તેરસે તે દાઢાને જરૂર ભેટીને છ ગાઉની જાત્રા
વિધિ પૂર્વક કરવી જેથી અહીંયા મરણ થાય તે સમાધિ મરણ પામું. અને અહીંયાથી આ મહાવિદેહમાં જઈ ૮ વર્ષે દીક્ષા લઈ કર્મ ખપાવી-કેવળ પામી જલ્દી ક્ષે પહોંચી ? છ જઈએ તેથી જ આવવાનું મન થાય છે. આપણે બધા પણ આ જ ભાવથી અહીંયા
આવ્યા છીએ. આ સાંભળીને યુવાનની આંખમાં હર્ષના આંસુ આવી ગયા અને એ માફી માગી અને તેમણે પણ પગમાંથી ચંપલો ફેંકી દઈ તાપમાં ખુલ્લા પગે હસતાં કે હસતાં ચાલવા લાગ્યા, બળે છે તે મારૂ નથી. મારૂ બળતું નથી (શરીર આત્મા)
આવા ભાવથી નીચે ઉતરવા લાગ્યા. નીચે ઉતરતા દરેક પૂ. આત્માઓને કાર્યકર્તાઓ છે જ દૂધથી પગ ધોઈ–ચાંઢલ કરી. બાદલું છાંટી ગુલાબજલ વડે ઠંડક કરતા હતા. અને પછી તે આ બધા ભાગ્યશાળીઓ પાલમાં પધારતા.
- બધા પાલને લાભ પણ કલ્યાણભાઈ જરીવાલાએ લીધેલ. અને દરેક પુન્યશાળીછે એની સારામાં સારી ભકિત કરાઈ હતી. બેસાડીને સુંદર વ્યવસ્થા કરાઈ હતી. લગભગ આ ૩૦-૩૫ હજાર ભાગ્યશાળીઓ પધાર્યા હશે. નીચે ઉતરતા દરેકને ૨૭-૨૭ રૂપિયા જ આપી ભક્તિ કરાઈ હતી. લેકની યાત્રા શ્રદ્ધા સમજણ પૂર્વક હોવાથી જેને કારણે છે દહીં વેચનારાઓના કહીં પડયા રહ્યા હતા. તેઓ પણ કહેતા કે આ તે રામ ભકત ત્રિ લાગે છે. આજે વકરે નથી તે કાલે થશે. એવી આશા સાથે બેઠા હતા. જેણે પ્રસંગ છે નિહાળે-માણ્યો તે તે ખૂબ જ આનંદીત થઈ ગયા પણ ન આવ્યા તે લોકો પસ્તાવો લાગ્યા આપણે રહી ગયા.
પ્રભુ ! દૂર કરો અંધારું –પૂ. મુ. શ્રી મેહ્મરતિવિજયજી મ. છ
હ પ્રભુ! ‘તું પ્રભુ! મારો એમ બોલીને ક્ષણ એકમાં જ તને વીસરી જનાર છે છે હું ક્યાં ? અને “હું પ્રભુ તારો” એમ બોલ્યા વગર ક્ષણ એક પણ મુજને નહીં વીસજ ૨ના તું કયાં? આપણા બેઉને મેળ શી રીતે પડશે, પ્રભુ ? છે હે પ્રભુ! તારા હૃદયમાં હું વસું છું.” એવી કલપના તે હું સ્વપ્નમાં પણ આ નથી કરે શકો, પણ, “મારા હૃદયમાં તું વસે છે. એવું મારું સ્વપ્ન જે ક્ષણે સાકાર ૬ થશે તે ક્ષણે દુનિયા આખીનું રાજ મળ્યું હોય એવી ખુશી હું અનુભવીશ.