________________
૬
ચં દ ન ની
ક હ ણી જ છે –પૂ. આ. શ્રી વિ. કનકચંદ્ર સૂ. મ. .
ધન સંપત્તિને લેભ જ્યારે માનવમનમાં ઘર કરી જાય છે, ત્યારે માનવીય બધા જ આ સદગુપ નાશ પામે છે. આથી ઘણીવાર તે અક્ષમ્ય અપરાધ કરી બેસે છે. આ વાત છે C સાબિત કરવા માટે નીચેની વાર્તા ઘણી ઉપયોગી પૂરવાર થાય છે.
એક રાજા હતા. પ્રજાજને માટે તેના મનમાં ભારોભાર પ્રીતી ઉભરાતી. આથી છે. પ્રજાને પણ રજા ઉપર પોતાના અંત:કરણને નેહ ઠલવાતા. રાજા અને નગરશેઠ છે કે વચ્ચે માઢ દસ્તી હતી. એક બીજા જે એક પણ દિવસ ના મળે, તે બેચેન બની ૯ જતા. મેજન વખતે તથા વાર્તાલાપ કરવા માટે રાજા નગરશેઠને અચૂક બેલાવતાં જ. ૪ છે ટુંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. જ નગરશેઠના પુત્ર મલય દેશમાં રહીને વેપાર વણજ કરતા. પુત્રોને ખૂબ આગ્રહ છે છે. હાથ નગરશેઠ પુત્રને મળવા એકવાર મલય દેશ ગયા. ત્યાં ચંદ્રન ખૂબ સસ્તું મળતું ? ૯ હતું. નગરશેઠનું મન વેપારીનું હતું. આથી તેમણે વિચાર્યું કે, આ ચંદન આપણા ? છે વતનમાં લઈ જઈએ, ઘણું સારા દામે વેચી શકાશે ! માણસ જ્યારે લેભમાં ફસાય છે ) વિ ત્યારે તેની વિવેક રૂપી આંખ બીડાઈ જાય છે. શેઠજીએ પિતાની શું જાયશ કરતાં વધુ જ
પ્રમાણમાં ચંદન ખરીદ્યું અને વતન પાછા ફર્યા. શેઠજીના બધા ગોઢામ ચંદનથી ભરાઈ ગરા, ૨.ખી મૂડી શેઠે ચંદનની ખરીદીમાં રોકી દીધી.
સમય વીતવા માંડે. ગોદામ ચંદનથી ભરેલા જ હતા એટલા મોટા પ્રમાણમાં ૨ છે ચંદનની ખરીદી કેણ કરે? આ વિચાર શેઠજીએ પહેલાં કર્યો ન હતો, આથી તેમના જ છે. મનમાં જાતજાતના તરંગે ઉઠતા કે, આ ચંદનનું હવે શું કરવું? નગરશેઠમાં રહેલી છે દિ સાત્વિક વૃત્તિએ એક દહાડો દેશવરે લઈ ગઈ. યેન કેન પ્રકરણ ચંદન વેચવું જ, હું છે તેવા વિચારે તેમના મનમાં રમવા માંડયા. અચાનક તેમના મનમાં એક સ્મૃતિ ઉપસી ર જ આવી કે ભૂતપૂર્વ રાજા સ્વર્ગવાસ પામ્યા, ત્યારે રાજા ખૂબ લોકપ્રિય હોવાથી જ આ લોકોએ તેમની ચિત્તામાં ચંદન નાંખ્યું હતું. ચંદનના નાનકડા ટુકડાની પણ ભારે ખૂબ જ
ઊંચી કિંમત ઉપજેલી. એજ રીતે જે વર્તમાન રાજા મરી જાય, તે મારા ચંદનની ૨ છે ખૂબ–પૂબ ખપત થાય અને મને ઘણી સારી આવક થાય ! છે આ વાત સમજવા જેવી છે, ઊંડાણથી વિચારવા જેવી છે. ધનના લોભમાં છે જ શેઠના મનમાં કેટલે હલકા પ્રકાસ્ને વિચાર આવ્યો! જે રાજ માટે તેમના હૃદયમાં જ