________________
એ ૮૧૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે જમણી નાસિકામાં પવન ચાલતું હોય તે પિંગલા (સૂર્ય) નાડી તથા બંને નાસિકામાં જે હોય તે સુષુમ્મુ (શિવ) નાડી કહે છે. ચંદ્રનાડી દરેક કાર્યમાં શુભ છે. સુષ્ણા નાડી આ અધ્યયન. ધમ ધ્યાન વિગેરેમાં શુભ છે. ચંદ્રનાડી દૂરદેશાવર જવાં તથા સૂર્યનાડી છે ૬ નજીકમાં જવા ફળઢાયક છે. સૂર્યનાડી વિદ્યા, સંગીત, ધ્યાન. મોજશોખ, મંત્ર-તંત્ર, છે સાધના. વાહને, સરકારી કામ, પૈસાનું કામકાજ વગેરેમાં શુભ છે. સવારમાં ઊંધમાંથી જ જ ઉઠતાં કે ઘરમાંથી બહાર નીકળતા જે નાડીમાં શ્વાસ ચાલતા હોય તે બાજુને પગ છે
પ્રથમ ધરતી પર મૂકેવો હિતાવહ છે. બંને નાડીમાં ગમે તે પગ મૂકી શકાય. આમ જ દવાથી કાર્યસિદ્ધિ થાય છે. કેઈપણ કાર્યની શરૂઆતમાં ચંદ્રનાડી વહેતી હોય તે આ તત્કાળ કાર્યસિદ્ધિ મળે છે. ગૃહપ્રવેશમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે માગશર, પેષ, ફાગણ,
વૈશાખ તથા શ્રાવણ માસ ઉત્તમ માસ છે. આ માટે શુભતિથિ (ચોથ, છઠ. આઠમ, ૨. નેમ તથા ચૌકશ સિવાયની) તથા શુભવાર (મંગળ, શનિ સિવાયના) ઉત્તમ છે. શુભ
યેગમાં મંગળ-શનિ લઈ શકાય. ગૃહપ્રવેશમાં નવનો ત્યાગ કરવો. નવમી તિથિ, નવમું નક્ષત્ર વિગેરે ત્યજવું. ઘરધણીના નામના જેટલા અક્ષરવાળું ઘરનું નામ અભ છે. ૨
વિજ્યમુહુર્ત-વિજોગ એ મધ્યાહ્ન પહેલાની અને પછીની એક એ ઘડી છે કે સમય છે. જેમાં દરેક કાર્ય સિદ્ધ થાય છે. (બપોરે ૧૨ઃ૩૯) એ જ પ્રમાદી સંખ્યા ૨ પ્રારમમાં ગોધુલિક સમય (સાંજના સાડા છ) સર્વકાર્ય માટે શ્રેષ્ઠ ગણાય છે. ગોધુલિક આ સમયે વિવાહ-લગ્ન ઊત્તમ ગણાય છે. બુધ-ગુરુ-શુક્રવારે પ્રથમવાર નવું વસ્ત્ર ધારણ
કરવું શુભ છે. સેમ કે ગુરુવારે પ્રથમવાર નવાં વાસણ વાપરવા શુભ છે. સીમી કે જ જમણી બાજુ કોઈની બીક આવે તે અશુભ છે.
બધા જ શુભ કાર્યો પુષ્ય નક્ષત્રમાં કરવા સારાં છે. સર્વોગોમાં રવિગ ૪ બળવાળે શુભ છે. અમૃતસિધ્ધિ યોગમાં કાર્યસિદિધ થાય છે. યમઘંટ યુગમાં ખરાબ
પરિણામે મળે છે, “પંચકમાં સારું કાર્ય ના કરવું. જ ભગવાન મહાવીર દિવાળીના દિવસે નિર્વાણ પામેલા. આ વીર નિર્વાણ પછી જ ૬ ૪૭૦ વર્ષે વિક્રમ સંવત શરુ થયો. પછી ૧૩૫ વર્ષ પાંચ માસે શક સંવંત પ્રવર્યો. છે આમ સામાન્ય પ્રવૃત્તિમાં વિક્રમ સંવત અને લૌકિક જ્યોતિષશાસ્ત્રમાં શક સંવતથી જ જ ગણુના ચાલે છે. પણ આમાં વિગતે જતા નથી. - શ્રી રતનશેખરસુરીજી (૧૩૭૨-૧૪૨૮) એ આ મહાગ્રંથ મુનિએ માટે લખેલ,
(અનુસંધાન ટાઈટલ ૩ ઉપર)