________________
વર્ષ ૧૦ અંક ૩૨-૩૩ તા. ૧૪-૪-૯૮ :
: ૮૩૫
હાય, ગુરૂવારે પાંચમ, દશમ, અગિયારસ કે પુનમ હાય, શુક્રવારે એકમ, છ, અગ્નિયારસ કે તેરસ હાય, કે શનિવારે ચેાથ, આઠમ, નામ કે ચૌદશ હાય તા શુભ છે અને કાર્યસિદ્ધ થાય છે.
એજ રીતે રવિવારે છઠે સાતમ, અગિયારસ કે ચૌદસ હાય, સામવારે સાતમ, ખારશ કે તેરસ હોય, મ`ગળવારે એકમ અને અગિયારસ બુધવારે એકમ, ત્રીજ, આઠમ તેરસ, ચૌઢશ હેાય. ગુરૂવારે બીજ, ચેાથ, છ, સાતમ અને ખારસહાય. શુક્રવારે બીજ, ત્રીજ, ચાથ, નામ અને ચૌઢશ હાય તથા શનિવારે પાંચમ, સાતમ, દેશમ પુનમ હોય તે અશુભ છે.
પ્રવાસમાં એકમ લાભ કરાવે છે, ખીજ મુશ્કેલી દૂર કરે છે, ત્રીજ અસિધ્ધિ કરાવે . પાંચમ, સાતમ, દશમ, અગિયારસ પણ પ્રવાસમાં શુભ છે તથા તેરસ હરીફ સામે વિજય અપાવે છે. પુનમના દિવસે પ્રવાસ શરૂ ના કરવા. દિવસમાં સવારે ઉત્તરમાં અપેારે પૂવ માં, સાંજે દક્ષિણમાં તથા મધ્યરાત્રિએ પશ્ચિમ દિશામાં પ્રયાણ કરવું શુભ છે. શિન અને સેામવારે પુ'માં ગુરૂએ દક્ષિણમા, રવિ અને શુક્રવારે પશ્ચિમમાં અને મંગળ તથા બુધવારે ઉત્તર દિશામાં શૂળ હોય છે. એટલે આ વારોએ આ ક્રિશાએમાં પ્રવાસ ઠરવા અશુભ છે. આ વારોમાં આ દિશાઓમાં પ્રવાસ કરવા જ પડે તેવા હોય તા શુળની વિધિ કરવી જરૂરી છે.
વડીલને દૃભવી, સ્ત્રીને રાડી, બાળકને રોવડાવી, કાઇને મારી,મૈથુન કરી, સમાન્ય વ્યક્તિની અવગણુના કરી, અપશુકન દેખી ઢાપી પ્રવાસ કરવા નહિ. ભૂમિ આકાશ કે દ્વિવ્યના ઉત્પાતમાં જેમ કે વીજળી, વાદળાની ગર્જના, વૃદ્ધિકાળ, ધુળની ડમરી, પ્રચંડ પવન, વીજળીનુ પડવુ. વગેરેમાં પ્રવાસ શરુ કરવા નહિ. માંગલિક કાચને અધુરા છેડી પુર્ણાહુતિ પહેલા પ્રયાણ કરવું નહિ કારણ કે તે અશુભ ગણાય છે. આપણામાં શ્રી સત્યનારાયણની પુજામાં પ્રસાદ લીધા પછી જ જવાના રિવાજ આ જ કારણસર છે, પુજાવિધિમાં એક પૂજા પૂરી થયા પછી જ લેાકેા ઊઠે છે. વિગેરે, પ્રયાણમાં શુભલગ્ન હોય તેા કુશળતા, શુભતિથિ હોય તા કાર્યસિધ્ધિ, શુભ મુહુત હોય તેા લાભ, શુભનક્ષત્ર હોય તા સારૂ· આરોગ્ય, શુભ દ્ર હોય તે સુખસંપત્તિ અને શુવાર હોય તેા લક્ષ્મી મળે છે. યાત્રામાં સ્વલગ્નના ત્યાગ કરવા.
સ્વરોઢયશાસ્ત્રમાં ડાબી નાસિકામાં પવન ચાલતા હોય તેને ઈડા (ચંદ્ર) નાડી,