________________
911216 4412112
સાબરમતી–અત્રે પૂ. આ. શ્રી વિ. વિચક્ષણ સૂ. મ. આઢિને ચાતુર્માસ પ્રવેશ ૩ છે પુખરાજ ભવન ખાતે અષાડ સુદ ૨ ના થયેલ.
પટણું (૮૦૦૦૦૪) અત્રે નાગેશ્વર કેલેની બાકરગંજમાં પૂ. આ. શ્રી વિ. [ પ્રભાઠઃ સૂ. મ. આદિનું ચાતુર્માસ છે. અષાડ સુદ્ધ-૨ને પ્રવેશ થયેલ. * *
| નવરંગપુરા–અમદાવાદ-૯ : પિસ્ટ ઓફિસ પાસે ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી 1 વિ. મહોય સૂ. મ., પૂ. આ. શ્રી વિ. હેમભૂષણ સૂ. મ., પૂ. આ. શ્રી વિ. શ્રેયાંસપ્રભ | સૂ. મ આનું ચાતુર્માસ છે. પ્રવેશ અષાડ સુદ્ર-૨ રવિવારે હાથી, બગીઓ, બેન્ડો વિ. મોટા ઠાઠથી પ્રવેશ થયેલ.
મહેસુર–અરો ચંદ્રગુપ્ત રોડ, સંગમ ટેકીઝ પાસે, મહાવીર ભવન ખાતે પૂ. છે તપસ્વી આ. શ્રી વિ. અશોકરન સૂ. મ, પૂ. આ. શ્રી વિ. સમરસેન સૂ. મ. આમને ચાતુમાસ પ્રવેશ અષાડ સુદ–૨ના થયેલ.
ગાંધીધામ (છ)-પૂ. મુ. શ્રી મહાભદ્રસાગરજી મ. ઠા. અરો અષાડ સુદ-૨ના ૪ { ચાતુમ સ પ્રવેશ કરશે.
અગાસી તીથ (તા. વિરાર) અને પૂ. મુ. શ્રી મુક્તિધન વિ. મ., પૂ. મુ. 5 શ્રી પુયધન વિ. મ. તેમજ પૂ. સા. શ્રી મઢનસેનાશ્રીજી મ. ઠાણું ૫ અષાડ સુદ ૬ના છે છે ચાતુર્માસ પ્રવેશ કરેલ છે. ચાલ પેઠ મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર જેન ઉપાશ્રય.
બેંગલોર-શ્રી પાર્થ લધિ ધામમાં પૂ. આ. શ્રી ભુવનતિલક સૂ. મ. ના શિષ્ય છે { પૂ. અ. શ્રી અશોક રત્ન સૂ. મ, પૂ. આ. શ્રી અમરસેન સૂ. મ. અને પૂ. સા. શ્રી 8 છે જિતેન્દ્ર શ્રીજી મ. આદિની નિશ્રામાં ફાગણ ચૌમાસીની આરાધના સુઢ ૧૫ ના મેળે છે. ૧ પૂજા, પ્રભાવના, આંગી રચના સ્વામીવાત્સલ્ય.
ચીકપેઠેમાં–પૂ. આ. મ.ની નિશ્રામાં આયંબિલની ઓળી પારણુ શ્રી સિદ્ધચક ન મહાપૂજન પ્રભાવના આત્રિ શ્રી પાર્શ્વ લબ્ધિ ધામમાં વર્ષીતપના પારણુ તપસ્વીઓનું સન્માન પૂ. આ. મ. ની ૧૦૦ એળી નિમિતે ૧૮ અભિષેક મહાપૂજન સાથે ત્રણ ત્રિવસને છે. મહોત્સવ ૧૫ ના મેળો, નૂતન ભોજનશાળાનો પ્રારંભ ચીકપેઠમાં ૧૦૦ એળીના પારણું છે પ્રસંગે શ્રી ઉવસગ્ગહર પૂજન શ્રી શાંતિસ્નાત્ર ૧૦૮ છેડના ઉજમણું સાથ અઠાઈ છે.
-
-
-
-
-
-