________________
૭૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
માટે મારા પેાતાના પૂર્વભવ મે ભગવાનને પૂછયા હતા. આથી શ્રી સૂરદેવ રાજા કૈલિ ભગવાનના મુખે સાંભળી ચમત્કાર ચિત્તવાળા ચિંતન કરવા લાગ્યા કે અહો ! શ્રી નમસ્કારના મહિમા જેના ધ્યાનથી આવા પ્રકારના ખાલહત્યા કરનારા પણ સ્વર્ગમાં ગયા. તે આ જ ધ્યાન કરે છે. એ પ્રમાણે ચિંતન કરીને નમસ્કારનુ સ્વરૂપ, ફળ અ. જાપની વિધિને કેવલિ ભગવાનને પૂછી. કેલિએ કહ્યું: રાગ, દ્વેષ, કષાય અને પાંચ ઇન્દ્રિયાના પરિષહ અને ઉપસમાં તમે અરિહંતાણં જાપ કરવા જોઇએ એ પ્રમાણે નવકારનું સ્વરૂપ છે.
આ લેાકમાં પૈસા, કામ, આરોગ્ય, અભિરૂચિ પ્રાપ્ત થાય છે. પરલેાકમાં સિધ્ધિ, સ્વર સારૂ કુળ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે લને કહીને જાપ વિધિને કહે છે. પવિત્ર શરીર, પવિત્ર વસ્ત્ર, ત્રણ ટાઇમ વિધિથી પૂજા કરીને સુખાસન ઉપર બેસીને પેાતાના એ હાઠ બીડેલા, નાકના અગ્ર ભાગપર દૃષ્ટિ, દાંત વડે દાંત નહિં અડેલા હાય જેના ખુશ મુખવાળેા પ્રમાદ વગરને સ્થિર ચિતથી ત્રણ પ્રકારે બ્રહ્મચર્ય પાળનાર વિશિષ્ટ તપ વડે અખડ ઉંચ્ચ ચાખા વડે ૧૦૮ નવકાર મત્રના ત્રણવાર જાપ કરે છે. તે સ્વર્ગ આ િસ પતિ તા દૂર રહી પણ પરિણામે નિ લતાના વશથી એવું તીર્થ કર નામક ઉપાર્જન કરે છે.
જે આ નિયત્રા વડે સ્મરણ કરવા શક્તિમાન હોય તે યથાશકિત એક લાખને જાપ કરીને જે લાખ જાપ કરનાર લાખ ચાખા દેવને ચઢાવે ત્યારે નિલ સક દૃષ્ટિપણુ` મેળવે છે. ઘેાર પાપકમ નાશ થાય છે, અને ક્રોડ જાપ કર્યા પછી એક ક્રોડ ચાખા ચઢાવે તે બધા પાપથી તે મુક્ત થયેલેા સાત આઠ ભવમાં સિધ્ધ પરંતુ મન સ્થિરતા અનુસારથી બધા ફળ મેળવે તે તેના ઉપાય કહેવાય છે.
થાય છે.
અહિંયા જાપ ત્રણ પ્રકારના જણાય છે પૂર્વાનુપૂર્વી, પ્રધ્ધાનુપૂર્વી, અને નુપૂર્વી ! જે કાઇપણ પાઠ કરવા હાય તે પાઠના પદ્મોના ક્રમથી પાઠ ભણે તે પૂર્વાનુપૂ. આ જાપમાં મન સ્થિરતા માટે કમલ મનાવવા વડે કરવું. પહેલા પદ્યના ઉચ્ચારણમાં કમલની કણિકામાં સફ્રેઇ ર`ગના આઠ પ્રાતિહા થી ચુક્ત અરિહંત ભગવાનનું ધ્યાન ૪.વું, ખીજા પદના ઉચ્ચારણમાં લલાટ ઉપરના પાંડામાં રહેલા સિદ્ધાસને બેઠેલા લાલ રંગના સિધ્ધ ભગવાનનું ધ્યાન કરવું. ત્રીજા પઢના ઉચ્ચારણમાં જમણી બાજુના ઉપરના પાંડામાં પ્રવચન મુદ્રાવાળા સૂરીમંત્રનું ધ્યાન કરતા પીળા રંગના આચાય મગવતનુ ધ્યાન કરવું. ચાથા પદના ઉચ્ચારણમાં ડાકમાં રહેલા પશ્ચિમ પાંઢળા પર રહેલા, શિષ્યાને ભણાવતા લીલાર`ગના ઉપાધ્યાય ભગવતનું ધ્યાન કરવુ,
પાંચમા પઢના ઉચ્ચા-રણમાં ડાખી બાજુના પાંદડામાં કાયાત્સગ મુદ્રામાં રહેલા કાળા રગના સાધુ ભગવંતનું ધ્યાન કરવુ. ( ક્રમશઃ )