________________
-
: શ્રી જૈન શાસન (અઠવાડિક) $ મહેસવ પૂ. આ. શ્રી રાજયશ સૂ. મ. અને પૂ. સા. શ્રી રતનચૂલાશ્રીજી, પૂ સા. શ્રી ૪ વાચયમાશ્રીજી મ. આદિનું આગમન.
યશવંતપુરમાં–જેડ શુઝમાં પ્રતિષ્ઠાની સાલગિરી અને પૂ. આ. મ. ની ૧૦૦ એળીની આરાધના નિમિતે ૧૮ અભિષેક ૨૦ સ્થાનક પૂજન સાથે ત્રણ દ્વિવસનો મહોત્સવ.
બસવ તગુડી-ઢાઢીવાડીમાં ત્રણેય પૂ. આ. માની અને પૂ. સા. અ.ની નિશ્રામાં છે નૂતન મંદિરની ભૂમિ પૂજન ખાત શિલા સ્થાપન અને પૂ. આ. શ્રી ભુવનતિલક સૂ. મ.ની ! જેઠ શુઢ ૨ ના પુણ્યતિથિ નિમિતે મહાપૂજન શાંતિસ્નાત્ર આ િસહ અષ્ટાહિકા મહોત્સવ.
- ચીકપેઠમાં-પૂ. આ. મ.ની ૧૦૦ એળીની આરાધના નિમિતે શાંતિસ્નાત્ર સાથ છે કે ત્રણ દિવસને મહોત્સવ. છે અક્કીઠ-નૂતન ઉપાશ્રય પાઠશાળા અને આયંબિલ ભવનના ભૂમિપૂજન, ખાત શિલા સ્થાપના ચડાવા ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન આઢિ.
બસવંતગુડી-નૂતન ઉપાશ્રયનું શિલા સ્થાપન આદિ.
હે સુરમાં–અષાડ સુ–૨ ના પૂ. આ. અશકરત્ન સૂ. મ., શ્રી અમસેન સૂ. 8 8 મ, પૂ. સા. શ્રી જિતેન્દ્રશ્રીજી મ. આઢિને શ્રી સંઘના ઉલ્લાસ સાથે ચાતુર્માસાથે ! સસ્વાગત પ્રવેશ પ્રભાવના અપાહાર પૂજા આંગી રચના પ્રભાવના આયંબિલ તથા બહારગામથી સારી સંખ્યામાં જનતાનું આગમન પૂ. આ. અમરસેન સૂ. મ. નું લો ! થી ૧૦ વ્યાખ્યાન. આ અગાસતીર્થ—અત્રે પૂ. મુ. શ્રી મુકિતધન વિ. મ., પૂ. મુ. શ્રી પુણ્યધન વિ. * મ. ના ચાતુર્માસથી આરાધના સારી થાય છે. સાંકળી અઠાઈ અઠમ, રોજ અબેલ તથા
શત્રુંજય તપ ચાલે છે. મા ખમણની બે તપસ્યા ચાલે છે. પ્રવચનમાં દરરોજ પ્રભાવના થાય છે પૂ. આ. શ્રી વિબુધપ્રભ સૂ. મ. તથા પૂ. પં. શ્રી ભદ્રાનંદવિ. ગણિ. પૂ. સા. છે શ્રી મનોરંજનાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી કીર્તિમાલાશ્રીજી મ. ની કાલધર્મ ની તિથિ / નિમિતે શ્રા. સુદ ૪ થી ૧૨ નવ દિવસને ઉત્સવ શ્રી સિદ્ધચક્ર મહાપૂજન આદિ પૂર્વક યોજાય છે. પૂ. સા. શ્રી મનસેનાશ્રીજી મ., પૂ. સા. શ્રી વિશ્વગુણાશ્રીજી મ. આટિના ચાતુર્માસથી બહેનોમાં સારી જાગૃતિ છે.
વિરાધિત હિ શ્રામä બહુવનથપ્રદાયકમ્ | વિરાધના કરેલું શ્રમણપણું બહુ અનર્થને દેનારૂં છે. પ્રત્રજ્યા વિધાન કુલકટકા.
સાધુપણું લીધું નથી તે કમભાગી છે પરંતુ સાધુપણું લઈને તેની વિરાધના કરે તે તે સંયમ નહી લેનારથી વધુ અનર્થને પામે છે.