________________
વર્ષ ૧૦ અંક ૩૨-૩૪ : તા. ૧૪-૪-૯૮ :
: ૮૦૭
છે. શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા અને શ્રી દ્વાઝશાંગી સ્વરૂપે વચન બંને એક જ છે.
- મુમુક્ષુ આત્માઓને પિતાની ઇરછાને પૂર્ણ કરવા માટે શ્રી તીર્થંકર પરમાત્માના એ વચન મુજબ આરાધના કરવા સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. ધર્મની આરાધના છે એ કઈ નવી વાત નથી. અનાદિકાળથી સર્વવિરતિ સ્વરૂપ ઉત્તમ ધર્મની પણ આરા
ધના આપણે અનંતીવાર કરી છે. પરંતુ એ ભગવાનની આજ્ઞા મુજબની ન હતી. છે. જેથી ભવથી પાર ઉતારનારી ન બની. આરાધનાની સાથે આજ્ઞાન એગ છે જ મળે તે જ ભવનિસ્તાર થાય. આજ્ઞાના વેગનો શુભારંભ ભગવાનના પરમ કે તારક વચનની શ્રદ્ધાથી થાય છે. એ શ્રધ્ધાથી જ આત્માના ગુણસ્થાનકની ૪
કવાણકારિણી થમ શરૂઆત થાય છે.. | ( ન્યાય વ્યાકરણ વિશારઢ પ. પૂ. આ. શ્રી વિ. ચન્દ્રગુપ્ત સૂ.મ.સા. આલેખિત છે છે “પ્રતિલેખના પરમાર્થ પુસ્તિકામાંથી.)
શાસન સમાચાર - પાદરા-સમગ્ર વોરાનગરને ભાવિત અને પ્રભાવિત છે કરી જનારુ અવિસ્મરણીય ચાતુર્માસ અલકાપુરી જૈન સંઘ ખાતે પૂર્ણ કરીને પૂ. મુ. $ જ શ્રી ક્ષતિ વિ. અને પૂ. મુ. શ્રી તત્ત્વદર્શન વિ. મ. પાદરા પધાર્યા હતા. પાદરા છે હું જૈન સંઘ અને પાદરા સેશ્યલ ગૃપની આગ્રહભરી વિનંતિથી પૂ. મુનિવરોએ કા. વ. આ
પ્ર. ૧૪/દ્ધિ. ૧૪/૩૦ અને મા. સુ. ૧ ચાર દિવસ ત્યાં સ્થિરતા કરી હતી, દિવસના છે અને રાત્રિના ભરચક પ્રવચનો અને બે દિવસ બાળકોના સંસ્કાર સત્રથી શ્રી સંઘમાં @ સુંદર જાગૃતિ આવી હતી. શ્રી સંઘે પૂને ચોમાસાને લાભ આપવા ભાવ ભરી
વિનંતી કરી હતી. તે પછી આણંદનગરે નવનિર્મિત શિખરબદ્ધ જિનાલયમાં શ્રી વાસુ- કે જ પૂજ્યસ્વામી બાઢિ જિનબિઓને પ્રવેશ ઉત્સવ શ્રી શાંતિસ્નાત્ર, સ્વામીવાત્સલ્ય સહ 8 જ ભવ્યતાથી પૂ. મુનિવરોની નિશ્રામાં ઉજવાયા. છાણીથી નિકટમાં હાઈ–વે રોડને અડીને
નિર્માણાધીન શ્રી ઋાર તીર્થમાં શ્રાવઠ આરાધના ભવન અને શ્રાવિકા આરાધના ભવન નના મંગલ ઉદઘાટન પ્રસંગે શ્રી ઋાર તીર્થના ટ્રસ્ટીગણની આગ્રહપૂર્ણ વિનંતિથી
પૂ. મુનિવર શ્રી ક્ષતિ વિ. મ. અને પૂ. મુનિવર શ્રી તત્ત્વઢશન વિ.એ નિશ્રા પ્રઢાન શું કર્યું હતું. અતિથિવિશેષ તરીકે જાણીતા જાદુગર શ્રી કે. લાલ ઉપસ્થિત હતા. પૂ.શ્રીની નિશ્રામાં ઉજવાયેલ આ પ્રસંગ ખૂબ ભવ્યતાથી ઉજવાય હતે. છેલે સંધપૂજન અને સ્વામિવાત્સલ્ય થયું હતું.