________________
બોધકથા — અંતરની પ્રીતિ
—પૂ. સા. શ્રી અન તગુણાશ્રીજી મ.
શ્રી જૈનશાસન ભાવપ્રધાન છે. ભાવ વગરની ધર્મકરણી નિષ્કુલ કહી છે. દુનિયાના દરેક વ્યવહારામાં હૈયાના અને મેઢાનેા ઉમળકા દેખાઇ આવે છે. હું યાન આવકાર પૂર્ણાંકના પાણીના ગ્લાસ મીઠામધુર લાગે છે, હું યાના સૂના આવકારના કઢયા દૂધના ગ્લાસ વિષ જેવા લાગે છે. ખાદ્ય પ્રીતિ અને અંતર'ગપ્રીતિના ભેઢ અનુભવી આંખે એળખી કાઢે છે તા જે ધર્મ આત્માને સુવિશુધ્ધ અને સર્વથા નિર્મળ બનાવે તે ધર્મમાં ભાવની શી જરૂર છે તેમ કહે તે આત્માની અજ્ઞાનતા જણાવે છે.
દરેક ક્ષેત્રામાં અંતરંગ ભાવની જ કિંમત છે. આજના મૂરખ ગણતા માણસ પણ બાહ્ય ચળકાટથી મૂઝાતા કે અજાતા નથી. આ વાત લૌકિ દૃષ્ટાંતથી સમજાવવી છે. લૌકિ મહાભારતમાં શ્રી કૃષ્ણના જીવનના એક પ્રસંગ આવે છે. શ્રી કૃષ્ણ મ.ની બેન સુભદ્રાના મનમાં હતું કે મને મારા ભાઇ માટે જેવા ભાવ છે તેવા માંજા કાઇને નથી, સુભદ્રા અને દ્રૌપદી બંનેને સગી મેનેાથી પણ વિશેષ પ્રીતિ હતી. આમ જુએ તા બંને શાય થાય. બંનેય અર્જુનની પત્ની હતી. બંનેને શ્રી કૃષ્ણ ઉપર વિશેષ ભાવ હતા છતાંય સુભદ્રાના મનમાં એમ જ થયા કરે કે, શ્રી કૃષ્ણ મારા સગ ભાઈ છતાંય દ્રૌપદી ઉપર વિશેષ લાગણી ધરાવે છે. બંને વચ્ચે ચર્ચા પણ થતી. એકવાર શ્રી કૃષ્ણે સુભદ્રાને કહ્યું કે અવસરે જણાવીશ કે દ્રૌપદી પર વિશેષ પ્રીતિ કેમ છે ?
એકવાર શ્રીકૃષ્ણને આંગળી ઉપર શસ્ત્રની તીક્ષ્ણતાની પરીક્ષા કરતાં ઘા પડયા અને એક્રમ લેાહીની ધારા નીકળવા લાગી. તેએ સુભદ્રાને ત્યાં ગયા. લેાહી નીતરતી આંગળી જોઇ એ ' ખાળી બનેલી સુભદ્રા ઘરમાં જુના ગાભાના લીરા શેાધવ લાગી, શ્રી કૃષ્ણે માયાથી તેની બધી સાડીએ નવી બનાવી લીધી. જુના કપડા ન માવાથી નવી સાડીના લીરા કરવાનું મન ન થયું.
ત્યાંથી તે બને દ્રૌપદીને ત્યાં ગયા. દ્રૌપદીએ પણ લેાહી નીતરતી સાંગળી જોઇ તરત જ પેાતાની નવી સાડીમાંથી લીરે ફાડી, આંગળી ઉપર લગાવી દીધે। શ્રીકૃષ્ણનું મર્માળુ સ્મિત જોઇ સુભદ્રા ભેાંઠી બની અને દ્રૌપદી ઉપર કેમ વિશેષ લાગણી છે તે સમજી ગઈ. મને નવી સાડીના લાભ જાગ્યા. અને આને... જે પેાતાના હાય તેના માટે પ્રાણ પણ આપી કે તેનું નામ અંતરંગ પ્રીતિ છે, આવી અંતરંગપ્રીતિ ને દેવ-ગુરૂ ધર્મ ઉપર જાગી જાય તેા આત્માની મુક્તિ છેટી નથી. આ રહી! ભક્તિને ઉછાંછો દેખાડા કરવાના મેાહ ત્યજી હું યાપૂર્વક સાચી ભક્તિ કરી આપણા આત્માની મુક્તિ નજીક બનાવીએ તે જ મ’ગલ ભાવના..