________________
લડન
2 વર્ષ ૧૦ અંક ૩૦-૩૧ તા. ૩૧–૩–૯૮ :
ઃ ૭૮૫ જ -- હાલાર ૫ ચતીથી યાત્રાના સંઘપતિઓ – (૧) શ્રીમતી દેવકુંવરબેન ફુલચંદ લાલજી પરિવાર લાખાબાવળ , લંડન જ (૨) શ્રીમતિ મણિબેન શામજી વીરજી ગુઢકા ગાગવાવાળા પરિવાર
(૩) શાહ ન્યાલચંદ ઘેલજી નરશી દેઢીયા નાઘડીવાળા હર હંશરાજ ઘેલજી જામનગર 1 (૪) શ્રીમતી પુરીબેન દેવરાજ મેઘણ ભાઈ જીવરાજ ગોવીંદજી તથા જેઠાલાલ ગડા ૪ પરિવાર નાડીવાળા
જામનગર છે (૫) શાહ દેવશી રાયમલ સાવલા હઃ કેશવજીભાઈ તથા જયંતિભાઈ નાઘેડીવાળા ,, જ શ્રી મતી મોતીબેન પ્રભુલાલ મેઘજી પરિવાર ગાગવાવાળા
લંડન જ (૭) શાહ સોજપાર કચરા ગોસરાણી પરિવાર લાખાબાવળવાળા જામનગર (૮) શ્રી મતી કસ્તુરબેન સોમચંદ મેરગ હરિયા શેતાલુશવાળા તે મના વરસીતપ નિમિતે
લંડન (૯) શ્રીમતી સવિતાબેન વેલજી સામત ચિ. રાજુભાઈના શ્રેયાર્થે પડાણ લંડન
શ્રી મતી રાણીબેન નરશી નાગડા હ. શ્રી નેમચંદ નરશી ગાગવાવાળા જામનગર શાહ ગોસર હીરાભાઈ હા રમણિકભાઇ ગોસર કજુરડા
બેંગલોર જ (૧૨) નીતાબેન દીપ્તિબેન શિલ્પાબેન હ. શ્રીમતી સુશીલાબેન શાંતિલાલ જુડાલાલ ગુઢકા હાલ વેમ્બલી
લંડન જ શ્રીમતી દેવકુંવરબેન ફુલચંદ લાલજી નગરીયા લાખાબાવળવાળાના પુત્રો કીર્તિ દીપક હિતેન પત્ર દીપેન શ્રીમતી દેવકુંવરબેન ફુલચંદ લાલજી નગરીયા લાખાબાવળવાળાના પુત્રીઓ છે નીશાબેન પ્રવીણ નંદા હસુબેન ધીરજલાલ ગુઢકા શીલાબેન કમલેશ ગડા નયનાબેન મયુર સુમરીયા
લંડન આ પંચતીર્થી માટે સંઘપતિ થવાને લાભ લે તે રૂા. ૨૦૦૦ આપે તો ટેકન ફી જ રૂ. ૧) જેવી રહે અને રૂા. એક હજાર આપે તે ટેકન ફી રૂ. ૨૦) જેવી રહે. ૬ જ પિતાને તું લેવું હોય તો લઈ શકે નહિંતર આરાધના ધામમાં ચાર્જ ભરી જમી છે $ શકે. સવારે ૯ વાગ્યે બસ ઉપડે અને સાંજે ચાવીહાર પહેલાં જામનગર આવી જાય.
આ બસ લોટ દેરાસર કન્યા છાત્રાલય પાસે, ઓસવાળ કેલેની પાસે રેડ ઉપર તથા કામાર કોલોની દેરાસર પાસે ઉભી રહેશે ત્રણ દેરાસરે બોર્ડ લાગશે ત્રણ દિવસ પહેલા બુકીંગ થશે.
૨કમ ભરવા માટે -- શ્રી વિમલનાથ જૈન દેરાસરજી, ૪૫ દિગ્વિજય પ્લેટ, જામનગર બસની તથા ટીકીટની વ્યવસ્થા માટે :-- અભિષેક ટ્રાવેલ્સ, પોલીસ ચોકી પાસે, હિંમતકુંજ સામે, જામનગર
(૧૪)