SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ) જ બાઢ સત્તરભેદી પૂજા ભણાવાઈ સાંજે સાધર્મિક વાત્સલ્ય સવા શ્રીમતી લક્ષમી- . * બેન હંશરાજ પોપટ નાઈરોબી તથા બપોરે શ્રીમતી કંચનબેન મેત ચંદ્ર એસ. શાહ આ ? લંડન તરફથી થયા. વિધિ માટે ભાઈ શ્રી સુરેશચંદ્ર હીરાલાલ શાહ જામનગર તથા ભાઈ શ્રી પં. આ ઇ અમૃતલાલ ભારમલ હરિયા મુંબઇથી પધારેલ પૂજા ભક્તિ માટે શ્રી જિનેન્દ્ર ભક્તિ છે મંડળ જામનગરથી પધારેલ મંડળને તથા ડેકોરેશનને લાભ શાહ મેઘજી વીરજી શાહ છે ૬ વેલજી વીરજી દેઢીયા નાઈરોબી તરફથી લેવાયે. ૯. વ્યવસ્થા કરેક સુંદર રીતે જળવાઈ હતી. નવી વાડીની જમીન એક લાખ કુટ જ ઉપર હતી જેથી ત્યાં બધી વ્યવસ્થા પાક"ગ વિ. થયા હતા પ્રતિમાજી અદ્દભુત છે જેથી હું આવનાર દર્શન આદિમાં એકાગ્ર બની જતા હતા. | મેડપર તીર્થ પ્રાચીન છે રેલવે સ્ટેશન એક કિમી. જેવું છે. જામનગર ખંભાળીયા રોડ ૩૫ કિ.મી. કુલઝર ડેમના પાટીયેથી ૯ કિ.મી. થાય છે. સૌ પ્રતિષ્ઠાની અને પ્રતિમાજીની સુંદર યાઠ લઈને ગયા હતા. પ્રાચીન મંદિરને પણ રંગરોગાન વિ. કરાવી ભવ્ય બનાવાયું હતું. અવશ્ય મોડપર તીર્થની યાત્રા કરવા યોગ્ય છે. - પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. ના ઉપદેશથી પ્રાચીન મોડપર તીર્થ તથા આરાધના ધામ એક માસિક પંચતીથી આયોજન ક મોડપર તીર્થની પ્રતિષ્ઠા પ્રસંગે ઉદ્દઘાટન થયા બાદ પૂ. આ. શ્રી વિજય જ ૨ જિનેન્દ્રસૂરીશ્વરજી મ. એ મેડપર તીર્થ તથા હાલાર તીર્થની પંચતી થી દર મહિને છે તે માટે ઉપદેશ આપ્યો. કીર્તિભાઈ અભિષેક ટ્રાવેલ્સ વાળાએ તે જવાબદારી લીધી ? 3 રૂ. બે હજાર આપીને જે પંચતીર્થને લાભ લે તેમનું ગામ મંદિર હોય તે પંચ- ૦ દિ તીથી યાત્રામાં લેવું અને રૂા. ૧ જેવું ટેકન ભાડું રાખવાનું એ રીતે દર મહિને કરે ૨ એક યાત્રા બસ નકી થઈ તેમાં નામે લખાયા બાદ જામનગર એવાળા સેન્ટરમાં જ છે. શ્રીમતી મોતીબેન પ્રભુલાલ મેઘજી તરફથી સામુદાયિક અઠ્ઠમ તથા તેમના તરફથી તથા રે છે. શ્રીમતી કસ્તુરબેન હંશરાજ ઘેલજી તરફથી મહોત્સવ યોજાયો તે વખતે ઉપદેશ છે ૨ આપતાં ૧૪ નામો ૧૪ માસ માટે લખાયા તેની યાદી નીચે મુજબ છે.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy