________________
વર્ષ ૧૦ અ ૩૦-૩૧ તા. ૩૧-૩-૯૮ :
તથા શ્રીમતી મધુબેન કાંતિલાલ એડીવાળાએ લાભ લીધા.
: ૭૮૩
પ્રતિષ્ઠાના સમયે ઘણા ઉત્સાહથી સૌ ગેાઠવાઇ ગયા હતા.
૯૯ ઈંચના મૂર્તિ શ્રી શત્રુ...જય કેશરીયા આદીશ્વર પધરાવવાના લાભ (૧) શાહ મહેન્દ્રકુમાર સેજપાર ચરા ગેાસરાણી—જામનગર (૨) શાહ (પટલાલ રાજા ચુકા શાહ મેઘજી રાજા ગુઢકા-મુ`બઇ (૩) નાઇરાખી શ્રી વીશા એસવાળ સત્સ`ગ મ`ડળ શ્રાવિકા બહેના પરિવાર (૪) શ્રીમતી સવિતાબેન વેલજી સામતભાઇ–લ.ડન (૫) શ્રીમતી લલિતાબેન મહેન્દ્રકુમાર માલદે-લંડને ( (૬) શ્રી બાઉન્સ ગ્રીન સત્સ`ગ મ`ડળ ભાઈએ તથા બહેના તથા શ્રીમતી રળિયાતબેન લીલાધર, શ્રીમતી ચંદ્રિકાબેન રતિલાલ શ્રીમતી રમાબેન ‘લાલજીભાઇ, શ્રીમતી કંચનબેન મેાતીચ’દભાઇ–લંડન, (૭) સ્વ. લીલાધર ગાવી ઢજી શા ૬ : રળિયાતબેન લીલાધર-લંડન તરફથી હતા. તેમના પરિવાર સભ્ય વિ. આવી ગયા હતા.
ધજાને કાયમી લાલ સ્વ. લીલાધર ગાવી ક્રેજી શાહ હુઃ રળિયાબેન તરફથી હતા. 6 ડ કશ પ્રતિષ્ઠા દેવકુંવરબેન ફુલચંદ લાલજી નગરીયા લંડનના હતા. ગેામુખ યક્ષ મેાંઘીબેન લખમણુ વીરપાર તથા ચક્રેશ્વરીદેવી શ્રીમતી વેલુબેન ઝવેરચ'દ જીવરાજ નાઇરોબીએ લાભ લીધેા. મા પૂર્વક પ્રતિષ્ઠા થઇ સૌ જયકાર કરવા લાગ્યા.
પ્રતિષ્ઠા પછી અષ્ટપ્રકારી પૂજા શ્રીમતી દેવકુંવરબેન ફુલચ’6 લાલજી તથા પ્રભુજીનુ ઘી માં માં જોણુ` લીલાવતી પરમત ભેજા જામનગર તથા કંકુના થાપા શાહ પે।પટલાલ રાજા શાહુ મેઘજી રાજા તથા એક લાખ ચાખાના સાથીયા શાહ દેવચંઢ ગેસર રાસ'ગપુરપુરવાળા તથા ગુરૂ પૂજન શાહ પેપટલાલ રાજા શાહ મેઘજી રાજા લાભ લીધેા.
અપેારના શ્રીમતી કંકુબેન દેવચંદ હા ગુઢકા હ; રતિલાલભાઈ લૉન તરફથી શાંતિ સ્નાત્ર ભણાવ્યું.
આજના સાધર્મિક વાત્સલ્ય સવારે સ્વ, મહેન્દ્રકુમારના શ્રેયાર્થે શ્રીમતી લલિતાખેત મહેન્દ્રકુમાર લંડન તરફથી અપેારે ગામના વાડી સહિતના બાળકે ઘર દીઠ એક ભાઇ તથા મહેમાનાના લાભ શ્રીમતી દેવકુંવરબેન ફુલચંદ્ન લાલજી પરિવાર તથા સાંજે એવર સત્સંગ મંડળ હ: શ્રીમતી મણિબેન કેશવજી તરફથી થયા.
મહા સુદ ૬ સવારે જિનમદિર દ્વારાદ્ઘાટન સ્કુલથી લાવી શ્રીમતી દેવકુંવરબેન ફુલચંદ તથા શ્રીમતી મધુબેન ક્રાંતિલાલ લંડનને હસ્તે ઉત્સાહથી થયું. જામનગર તેમના સબધું વથા ભાવિકા વહેલા આવી ગયા હતા.