________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
તે પણ પ્રથમ થયું. અને પ્રતિષ્ઠા વખતે હાજર રહેલા દરેક પ્રતિષ્ઠા થઇ શકે તે પણ અદ્ભુત હતુ.
૭૮૨ :
અલંકાર સહિતના તથા માથાના વાળની લટવાળા પ્રતિમાજી જમીનથી ૮ ફુટ રંગ મ`ડપમાં પાંચ ફુટ ઉંચા અને પ્રતિમાજી પેાતે સવા આઠ ફુટ આમ ગભારામાં ૧૪ ફુટ ઉંચા બિરાજમાન પ્રતિમાજીને જોઇને ખસવાનું મન ન થાય.
મહા સુદ્દે ૩ ના નવગ્રહ પૂજન દર્શ્વિપાલ પૂજન, અષ્ટમ`ગલ પૂજન થયા. આખા ઉત્સવના લાભ લંડન નિવાસી શાહ રતિલાલ દેવચં ગુઢકા રાસ ગપુરવાળા પરિવાર તરફથી લેવાયા હતા અને મહેાત્સવના બધા કાર્યક્રમા સુઉંદર રીતે થય. હતા. આજે સાર્મિક વાત્સલ્ય સવારે શ્રીમતી કંચનબેન પ્રભુલાલ નરશી સાવલા લંડન તરફથી ખપેારે લડન બાઉન્સગ્રીન સત્સંગ મંડળ તરફથી તથ સાંજે શાહ ભારમલ કરમણ હરિયા પરિવાર રાસ`ગપુરવાળા મુંબઇ તરફ્થી થયા હતા.
મહા સુð ૪ શનિવાર તા. ૩૧-૧-૯૮ના સવારે ભવ્ય રથયાત્રાને વઘેાડા કંકુબેન દેવચંદ હધા ગુઢકા રાસ...ગપુરવાળા પરિવાર હ: શાંતાબેન દેવચંઢ તરફથી અનેક ગામેાથી ચડયેા હતેા. જામનગરથી ખેડ આવેલુ, જામનગરથી બે ખસેા તથા વાહના વિ. દ્વારા ભાવિકા આવ્યા હતા. આખું ગામ વરઘેાડામાં ઉમટી પડયુ` હતુ`. માદ પ્રભાવના થઈ હતી બપારે પ્રભુજીને ૧૮ અભિષેક ૪'ડ કળશના અભિષેક થયા હતા. આજે સામિક વાત્સલ્ય સવારે શ્રીમતી રળિયાતબેન લીલાધર ગાવીઢજી લ‘ડન તરફથી ખપેારે તથા સાંજે શ્રીમતી જેઠીબેન રાયશી સેાજપારડમાસ`ગાળા લંડન, શ્રીમતી હેમલતાબેન ચંદુલાલ મુળચંદ લાખાખાવળવાળા લંડન, શ્રીમતી ચ‘પાબેન નરેન્દ્રભાઈ રાયચંદ ડખાસ ગવાળા તરફથી થયા.
સાર્ધામક વાત્સલ્ય માટે નવી વાડીની જમીન ખરીદી છે તેમાં ભેજન મંડપ અને ઉતારાની વ્યવસ્થા થઈ હતી. જમવા માટે ખુરશી ટેબલ વિ.ની પૂર્ણ વ્યવસ્થા થઇ હતી. મંડપ માટે રાજકોટ ગણેશ મંડપ તથા રાજકોટ ધારેશ્વર ડેકોરેશનવાળા આવ્યા હતા જામનગરના કાર્યકરા, ચુવાના ખડેપગે સેવા આપતા હતા.
મહા સુ* ૫ રવિવાર તા. ૧–૨–૯૮ના સવારે પ્રવચન થયુ. તેમાં ઢંડ તથા કલશ પ્રતિષ્ઠાના આદેશ શ્રીમતી દેવકુવરબેન ફુલચંદ વાલજી નગરીયા પરિવાર લંડને લાભ લીધેા, ગામુખ યક્ષના લાભ શ્રીમતી માંઘીબેન લખમણ વીરપાર મારૂ પરિવાર થાનગઢ તથા ચક્રેશ્વર દેવીના આદેશ શ્રીમતી વેલુબેન જવેરચંદ જીવરાજ નાઇરાખી પરિવારે લાભ લીધે। જિનમદિર ઉદઘાટનના લાભ શ્રીમતી દેવકુંવરબેન ફુલચંદ લાલજી