________________
છે પ્રાચીન મોડપર તીર્થને વિકાસ ૯૯ ઇંચના છે શ્રી શત્રુંજય કેશરી આ આદીશ્વરજીની ઉત્સાહથી પ્રતિષ્ઠા જિ.
૨ શ્રી વર્ધમાન શાહે બંધાવેલા ૪૦૦ વર્ષ પ્રાચીન તીર્થના વિકાસ માટે નૂતન છે રંગ મંડપમાં ૯૯ ઇંચના પ્રતિમાજીની પ્રતિષ્ઠા નૂતન ધર્મશાળા, નૂતન ઉપાશ્રય તથા ૨.
નૂતન ઓફિસ સ્ટેર સ્ટાફ રૂમ વિ.નું આયોજન થયું. પૂ. આ. ભ. શ્રી વિજય અમૃત છે ૨ સૂ. મ.ની પરમ કૃપાથી તથા પૂ. આ. વિજય જિનેન્દ્ર સૂ. મ. ના ઉપદેશથી આ કાર્ય જ સારી રીતે પાર પડયું છે. જ મૂળ દેરાસરની પાછળની ભવ્ય ૨૧ ફુટ ઉંચા રંગ મંડપમાં ગભ ગૃહમાં ૯ ૨
ઈચના શ્રી શત્રુંજય કેશરીયા આદીશ્વરજીની પ્રતિષ્ઠા મહા સુદ ૫ ના પૂ. આ. ભ. શ્રી છે
વિ. જિનેન્દ્ર સૂ. મ, પૂ. પ્રવર્તક મુનિરાજ શ્રી યેગીન્દ્ર વિ. મ., પૂ. વર્ધમાન તપ૨ નિધિ મુનિરાજ શ્રી દિવ્યાનવિજયજી આઢિ તથા પૂ. પ્રવર્તિની સાધવીજી શ્રી સુરેન્દ્રએ પ્રભાશ્રીજી મ. આદિ પૂ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મ. આદિ પૂ. સા. શ્રી લલિતચંદ્રા- 2 કે શ્રીજી મ. અાદિની નિશ્રામાં ઘણું ઉત્સાહથી થઈ. . પિષ વઢ ૧૨ ના ૯ ઇંચના પ્રતિમાજી મોડપર આવી જતા પૂ. આ. શ્રી
આદિની નિશ્રામાં સામૈયું થયું. ગામના ઘણા ભાવિકે સામૈયામાં જોડાયા ભવ્ય પ્રતિઆ માજી જોઈ સૌ આકર્ષાતા હતા. સામૈયા બાદ પ્રભાવના થઈ.
પોષ વઢ ૧૩ તા. ૨૬-૧-૯૮ના પ્રતિમાજીના ગર્ભગૃહ પ્રવેશ થયે. કુંભ- ૨ જ સ્થાપન આ છે થયા. જામનગરથી બસ અને વાહનોમાં અને અનેક ગામના ભાવિક ર વધાર્યા. સવારે ૧૧ વાગે ગભારામાં પ્રવેશ થયા પછી ૬ ટનના વજનના ઇ પ્રતિમાજીને મૂળ ગાદી ઉપર ગોઠવવામાં સાંજે ૬ વાગ્યા. ખૂબ પરિશ્રમ અને કાળજીથી ? આ પ્રતિમાજી મૂળ ગાદી ઉપર બીરાજ્યા. બસ મોટરે વિ.માં આવેલા ભાવિકે પણ ત્યાં છે
સુધી રેકાય. સ્વ. શાહ કુલચંદ લાલજી નગરીયા હર દેવકુંવરબેન કુલચંદ પરિવાર ના તરફથી સાધર્મિક વાત્સલ્ય થયું.
શ્રી શત્રુંજય કેશરીયા આદીશ્વરજીની ૯ ઇંચના પ્રતિમાજી જયપુર ઘડાયા. આવા આ પ્રતિમાજી ન્યપુરમાં સૌ પ્રથમ ઘડાયા છે વળી ત્યાંથી જામનગર લાવી અને ભવ્ય સામૈયુ ૬ થયું તે પણ પ્રથમ છે. તે પ્રતિમાજી પ્લેટ શ્રુત જ્ઞાન ભવનમાં ઉતારી અંજન શલાકા 0 થયા તે પણ પ્રથમ થયું અને અંજન શલાકા પછી ઉપાડીને મેડપર
લઇ જવાયા તે પણ અંજન પછી ૬ ટનના વજનના પ્રતિમાજી લઈ જવા