________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
વડેારાના એક યાગિકભાઇએ જિ ઢગીમાં પહેલીવાર પહેલેથી છેલ્લે સુધી પૌષધમાં રહીને તીર્થયાત્રા કરી. પગમાં ફેલ્લા પડયા અને ઇન્ફેકશન લાગ્યુ. તેાય તેમણે ખુલ્લા પગે જ વિહારા કર્યાં.
૭૮૦ :
# તીર્થમાળ પ્રસ`ગનું દશ્ય નિહાળીને સૌ ગઢ અન્યા હતા. સંઘપતિએએ તી માળ પહેરી ત્યારે તે આખા દાઢાના દરબાર ગાજી ઊઠયેા હતેા. તીમાળ વેળેાએ પૂજ્યેાએ પ્રસંગચિત નાનું પણ હૃદય સ્પર્શી પ્રવચન ફરમાવ્યું હતું. કેટલાક સધ પતિએ ઊંચા ચઢાવા મેલીને દાઢાની અષ્ટપ્રકારી પૂજા કરી અને એક સપતિએ સાનાના હાર દાદાને કઠે ચઢાવ્યેા.
# સ‘ઘપતિએ એ સયુક્ત રીતે પણ એક સુવર્ણ હાર દાઢાને પહેરાવે. એક સંઘપતિ બહેન પગની તકલીફને કારણે ભાગ્યે જ ઘરબહાર નીકળતા. તેઓ આ યાગામાં છેલ્લે સુધી સાથે રહ્યા. રાજ એકાસણાં કરીને પાવિહારી યાત્રિકોની અનુમાઇના કરી.
“ વાસઢ, વીરસદ, બેારસદ, ધાલેરા, વલ્લભીપુર, સેાનગઢ આદિ જૈનસાએ શ્રી સંઘનું સ્વાગત ર્ષ્યા, વીરસદમાં તે પ્રભુજી પહેલીવાર પધાર્યા હાવાથી .પાર ઉત્સાહ હતા. ઇરરાજ ૨/૫/૧૦ રૂા.ના સંઘપૂજનેા થતા. દરાજ સવારે સમૂચૈત્યવંદન સમૂહ ગુરૂવંદન અને માંગલિક શ્રવણમાં એકેએક યાંત્રિક હાજર રહેતા.
* સાંજે પ્રભુભક્તિમાં ભાવિવભાર બનાવતી સ્તુતિઓનુ સમૂહગાન અત્યંત આઠક બન્યું હતું. ખભાતતીર્થ શ્રી તપગચ્છ અમર જૈનશાળા સંઘે યાગાન ધનુ` ઢબઢબા ભર્યુ” સ્વાગતના માર્ગો ધજાપતાકા એ અને સુશાભનથી છવાઇ ગયા હા. પૂજ્યપાઢ ગુરૂદેવ આ. ભ. શ્રી વિ. રામચંદ્ર સુ. મ.ના ક્ષિાસ્મૃતિકેન અને તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી તત્ત્વદન વિ. મને પંદરમા દીક્ષાદિન પેા. સુ. તેરસે આજે હાવાથી પ્રવચનમાં સદ્દગત પૂ.શ્રીના ગુણાનુવાઢ થયા હતા. જૈનશાળા આખી ખીચાખીચ ઉભ રાઇ હતી. અંતે ૧૦ રૂા.નુ. સધપૂજન વિભિન્ન લાભાર્થીએ તરફથી થયું હતું. ખભાતતીના એ દિવસની સ્થિરતા દરમિયાન યાત્રિકાએ લગભગ ૬૦ જેટલા જિનાલયેાને સમૂહમાં ચૈત્યપરિપાટી રૂપે જુહાર્યાં. આ તી સ્પર્ધાના અવિસ્મર ગીય બની રહી. . આરાધનાના એવા મઝાના આસ્વાદ સૌએ માણ્યા કે જે જિંૠગીભર યાઢગાર રહે, હવે મ. વ. ૪ રવિવારે પૂ. મુનિવરેાની નિશ્રામાં કીર્તિ ધામથી .સદ્ધગિસ્જીિને ‘ઈંટ પાલક સંઘ નીકળનાર છે. પૂ.શ્રી ફા. વ. ૧૦ સુધી લગભગ પાલિતાણા ખાતે બિરાજમાન છે.