________________
છ વર્ષ ૧૦ અંક ૩૦-૩૧ તા. ૩૧-૩-૯૮ :
•
: ૭૭૯
૪
છે કે ૭૬ વર્ષના ૬“રી પાળતા સંધપતિ સૌને પીરસીને બે અઢી વાગે એકાસણું જ કરવા બેસતા તમામ સંઘપતિએ બે અઢી વાગે એકાસણું કરવા બેસતા. કદી ઉપવાસ નહી કરનારાઓએ બએ-ત્રણ-ત્રણ અઠમે કર્યા.
ક સંદયાત્રાનું મોટું આકર્ષણ ૩-૦૦ થી ૫-૦૦ ના પ્રવચનમાં શ્રી વિમલગિરિ છે ત્ર મહિમા સાંભળવા યાત્રિકો આતુર રહેતા પૂજ્યશ્રીને ઉપદેશ ઝીલીને જુવાનિયાએ પણ આ જ પ્રવચન કરમિયાન સામાયિક લઈને બેસતા.
ક પ્રવચનમાં ગામેગામના જૈનેતર લેકે પણ ઉત્સાહથી આવતા તે સૌને બુંદીના લાડુની પ્રભાવના થતી. સંઘમાં સાથે રહેલા મલપતા ગજરાજને જોવા કુતૂહલથી ત્રિ આવેલા તમામ બાળકોને પણ લાડવાની પ્રભાવના થતી.
- : બહારગામના એક શ્રાવકે એક ટ્રક ભરીને મોકલેલા સ્વેટર કપડાં ગામડાના ગરીબ છે. આ લેકેને વહેચવામાં આવતા. અનુકમ્પાના આ બંને કાર્યોથી શાસન પ્રભાવનાને હેતુ છે સુંઢર ઠીતે બર આવ્યો. રાત્રે ભાવનામાં પણ જૈનેતર આવીને બેસતા કેટલેક ઠેકાણે છે હું તે આરતીને ચડાવો જેનેતએ લીધો. છે કે કેટલાક ઠેકાણે પરિચિત જૈનેતરોને સંપાયેલી દૂધ શાકભાજીની વ્યવસ્થાને ખર્ચ છે તેઓએ ન લીધો. સંઘભકિતને લાભ તેમણે લઈ લીધો.
પચીશ દિવસમાં ન કેઈ કુદરતી આફત આવી, કે ન કે બીજી અગવડ પડી, છે કે ન યાત્રિકોને કેઈ ફરિયાઢ રહી. સૌ હેમખેમ હસતા રમતા મંઝિલે પહોંચ્યા.
દિવસે કયાં વીતી ગયા તેની ખબર ન પડી. છે : પૂ. સા. શ્રી ચંદ્રાનનાશ્રીજીના શિષ્યરત્ના પૂ. સા. શ્રી નિદ્રગુણાશ્રીજી એ કે આ બહેનોને આરાધનામાં ઝીલાવ્યાં. વલ્લભીપુરથી પૂ. સા. શ્રી જ્યોતિ પ્રભાશ્રીજી અને પૂ. જ સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી પણ જોડાયા.
# જેવું હતું પ્રથમ પ્રયાણ એ જ હતો તીર્થ પ્રવેશ ! બે બેન્ડ અને નાશિકના છે ધમાકેદ્રાર ઢાલીઓના ગગનભેદી ગજરવથી “જય જય શ્રી આદિનાથના ના સાથે છે નાચતા જુવાનિયાઓ ઝાલ્યા ઝલાય તેમ નહોતા. તીર્થયાત્રાને અંતે કેટલાક ભાવિકેએ
આવી જ અન્ય તીર્થયાત્રાના રવા આયોજનને સંકલ્પ કર્યો, તે કેટલાક ભાવિકોએ પર ૬ સંયમયાત્રાના સ્વીકારના સંક૯પ ક.
# યાત્રિકોએ સંઘપતિઓનું શ્રી તીર્થાધિરાજની રમણીય છબિ અને ચાંદીની આ છે ગીનીથી સુંદર સનમાન કર્યું અને સંઘપતિઓએ યાત્રિકોનું એવું જ બહુમાન કર્યું. જ