________________
--
જ કામદેવ રાજા કથાનો ગુજરાતી અનુવાદ : 8 - જ - જનજ ન જારા જ રાજ -રાજ
આ પ્રમાણે ફરી ફરી કર્યું તે આવા ઘેર તપ વડે જ નાશ પામે છે. બીજી રીતે નહિ એજ નિકાચિત કર્મ કહેવાય એ પ્રમાણે કેવલી ભગવાને કહ્યું? તમારા બે વડે પૂર્વભવમાં રક્ષકને પણ પુત્ર મહેમાન હોય છે. તે પ્રમાણે દુષ્ટ પાપના વા વારંવાર
બોલવાથી નિકાચિત કર્મ અને કઈ દિવસ આલોચના પણ નહિ કરેલ માટે પુત્રનું 4 અંતરાયય કર્મ બાંધ્યું આ જ કર્મથી ઘણાં લાંબા સમય સુધી સ્વયં અનુભવ કરવાથી છે. અત્યારે નિંઢા અને ગહપૂર્વક થોડી આલોયણું કરવાથી નાશ પામે છે. અને બાકીની કશવિધ પ્રાયશ્ચિતમાં તપ વડે છઠે ભેટ ક્ષય પામે છે!
તપ પ્રાયશ્ચિત આદિ દેવના વખતમાં બાર મહિનાને તપ હતો અને બાવીશમાં ! તીર્થકરના વખતમાં આઠ મહિના અને અંતિમ તીર્થકર મહાવીરસ્વામીના વખતમાં છ મહિનાના ઉપવાસનું તપ ઉત્કૃષ્ટ છે. તપ વડે નિકાચિત કર્મનો ક્ષય ચોકકસ થાય છે. તેમ કરવાથી કમ નાશ પામે એ પ્રમાણે કેવલિ ભગવાનનું વચન છે. કર્મની છે નિર્જરા માટે તપની રજા અપાવી છે. આ લેક, પરલેક કે કીર્તિવર્ણ મટે ત૫ ન છે કરવો પણ નિર્જરા માટે તપ કર .
માટે બાકી રહેલા દુષ્ટ અંતરાય કર્મની નિર્જરા માટે ૧૦૦૮ આયંબિલ તપ પ્રાયશ્ચિત તમને બંનેને ઘટે છે. અને સમ્યકત્વ મૂલ શ્રાવકના બાર વ્રત ધારવાથી જલ્દી
સફળ થાય છે. તેથી સર્વ સમ્યકત્વ સ્વરૂપ તત્વરૂપ શ્રાવકના બારવ્રતને વિચાર ભગવાને { વ્યાખ્યાનમાં જણાવ્યું.
એજ પૃથ્વીપતિ પોતાની પત્ની સાથે મોટી સંવેગના રંગ વડે પૂર્વ ભવમાં ભેગા ! ૧ કરેલ પિતાના ખરાબ ચારિત્રને સારી રીતે આલેચના કરીને તે પાપથી ફરીવાર નહિ કરવા વડે પિતાના મન સંકેચીને કેવલિ ભગવાને કહેલા પ્રાયશ્ચિતને ગ્રહણ કરે છે. આ
જલ્દીથી સમ્યક વડે અલંકૃત એવા શ્રાવક ધમને સ્વીકારી મોટી ભકિત વર ભગવાનને છે ય નમસ્કાર કરી પોતાના નગર તરફ જાય છે.
ત્યારે ઘણું ભૂષણથી ભરેલો પ્રકાશિત દેવ ઉત્પન્ન થયો અને બેલ્યો. એ જાઓ છે. R કેવો શ્રી પંચ પરમેષ્ઠિ મહામંત્રને પ્રભાવ છે. આશ્ચય કરાવીને મારું વિચિત્ર ચરિત્રને ન , આવ આવ છે સ્વચ્છ બુદ્ધિવાળા તું આવ અને ભગવાનને પૂછો અપત્યતાને દુઃખની તે વાત. જલાંજલને ત્યાગ કરીને પૂછ ! બધા અંધકારના સૂર્ય વડે તિરસ્કાર કરે છે તે | દીવા વડે શું કરવાનું એ પ્રમાણે રાજાને બે હાથ ધારણ કરીને નમસ્કાર વડે અને . કેવલિને રાણ પ્રઢક્ષિણા આપીને ભૂમિપર મૂકયું છે. પિતાનું માથું તે અને ભક્તિ વડે