________________
c૭૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે જ શાસન સમાચાર : : રાજકોટમાં જીવંત મહોત્સવ છે
શાહ નંદલાલ જીવરાજ ભાડલાવાળા તથા તેમના ધર્મપત્ની વિજ્યાબેનના છે છે જીવંત મહોત્સવ તથા ચિ. પુત્ર સ્વ. શ્રી હર્ષદ્રરાય તથા સ્વ. પુષ્પાબેન હર્ષદરાયના જ શ્રેયાર્થે તથા ભાઈ રમણલાલ નંદલાલના નૂતન મકાનના વાસ્તુ પ્રસંગે ૧૦૮ પાર્શ્વનાથ જ મહાપૂજન તથા શાંતિસ્નીરા આશ્રિ મહોત્સવનું આયોજન થયું હતું. પૂ આ. શ્રી આ વિજ્ય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. આદિ ફા. સુ. ૩ ના આ પ્રસંગે પધાર્યા. દિવાનપરામાં જ શાહ સૌભાગ્યચંદ્ર તલકચંદને ત્યાં માંગલિક સંભળાવ્યું તેમના તરફથી ગુરુપુજન સંઘ છે 6 પુજન આદિ થયા બાદ નંદલાલભાઈ તરફથી સારું થયું વર્ધમાનનગર દર્શન કરી છે
પ્રહલાઢ પ્લેટમાં શ્રી રમણલાલના નિવાસે ઉતર્યું ત્યાં પ્રવચન પ્રભાવના થયા. સંખ્યા છે સારી થઈ હતી. બપોરે ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન પ્રકાશભાઈ અમૃતલાલ દોશીએ જ છે ઠાઠથી ભણાવ્યું. સુઢ ૪૫ સોમવાર સ્વાગત વર્ધમાનનગરમાં અરવિંદભાઇ રાયચંદ છે,
હરેશભાઈ જગજીવન હેમેન્દ્રભાઈ મનસુખલાલ, પ્રકાશભાઈ જગજીવન કનકરાય જગજીવન, ભાઈ, મગનલાલ ભાઈ મોતીચંદ, શિવલાલ ભુરભાઈ ગૃહમંદિર પધાર્યા હત. જ દરેક જગ્યાએ સંઘપુજન તથા માંગલિક થયા હતા બાઠ વર્ધમાન નગર શ્રાવિકા . છેઉપાશ્રયમાં પ્રવચન થયું નંદલાલ જીવરાજ તથા તેમના પુત્ર પુત્રીએ આદિ તરફથી છે ક ૧૦-૧૦ રૂ. નું સંપપુજન થયું ૪૪૦] સંખ્યા હતી ૯ થી ૧૧ સુધી ભાવિકે એ જ હાજરી આપી હતી.
બપોરે વર્ધમાનનગર ઉપાશ્રયમાં ઠાઠથી સિદ્ધચક મહાપુજન ભણાયું. વિશાળ આ સંખ્યામાં તેમને મહેમાને તથા ભાવિકેની હાજરી હતી. જીવઢયાની સારી ટીપ થઈ છે જ પુજન માટે શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહ જામમગરથી પધાર્યા હતા તથા બંને દિવસ છે.
મહાપુજનમાં સંગીત માટે શ્રી પ્રભાતભાઈ તથા ચંદ્રકાંતભાઈ (રાજકેટ) મંડળીએ ૬ જ ભક્તિ રસ જમાવ્યો હતે.