________________
ક
8: આ તે કે વિરોધાભાસ હાનવ મનહર ૯૫ - - - - - - -
–શાસન ભકત શ્રી જૈન શાસનને યથાર્થ સમજેલ પુણ્યાત્મા ક્યારે આ સંસારવાસથી છૂટું છે અને સાધુપણાને પામું તે જ ભાવનામાં રમતું હોય છે. તેથી જ તે આત્માની જ ચિંતા પ્રધાનપણે કરે છે પરંતુ શરીર, કુટુંબ કે ધનાકિની ચિંતા કરવી પડે માટે
કરે છે, કરવા જેવી માનીને કરતો નથી. કારણ તે આખા સંસારને પાપરૂપ જ માને છે ત્ર છે અને પાપ તે પાપ જ છે.
પાપથી જેટલું ખચાય તે જ પ્રયત્ન કરે છે. પણ પાપને કરવા છતાં પાપનો છે બચાવ ક્યારે પણ કરતો નથી. પિતાને પાપ કરવું પડે તે પોતાની કમનશીબી માને છે
છે. શ્રાવક એવા સ્થાનમાં બેઠો છે જ્યાં તેને પાપ કર્યા વિના જરા પણ ચાલે તેમ જ નથી અને તેની ભાવના જરા પણ પાપ કરવાની જ નથી. આ બેની ભીંસમાં તે ૪ $ આત્માને હાનિ ન થાય, આત્માનું અહિત ન થાય તેની જ ચિંતા કરે છે.. આ છે
સ્પષ્ટ વાત હોવા છતાં પણ શાસ્ત્રકાર પરમષિએની વાતના પરમાર્થને સમજ્યા છે દિ વિના માત્ર પોતાની જ વાત સાચી ઠરાવવા નીકળેલા વકતાઓ ઉપદેશકે કેવી જ ર વિટંબણ કરે છે તે સમજાય તેવી વાત છે. " છે તા. ૧-૨-૯૮-રવિવારના “ગુજરાત સમાચાર' દૈનિકમાં જે લેખ આવ્યો છે છે તેના પર જ સામાન્ય વિચારણા કરવી છે.
( શ્રી જૈન શાસન રોજી-રોટીની ચિંતા ક્યારે ય કરતું કે કરવાનું કહેતું નથી. આ છે શાસન તે વેપારાઢિને પાપ જ કહે છે અને પાપથી શક્યમાં શક્ય વધુ નિવૃત્તિ કર
વાનું ભારપૂર્વક જણાવે છે પણ પાપમાં પ્રવૃત્તિ કરવાનું જોડવાનું કહેતું જ નથી. છે આટલી સ્પષ્ટ દીવા જેવી વાત કેમ આ સંસ્કૃતિના નાદે ચઢેલા સમજી શકતા નથી. આ
(કે પછી નહિ જ સમજવાનો નિર્ણય કર્યો લાગે છે) તે નવાઈ છે. જેન શાસનને દિ સમજેલા આત્મા આર્થિક ચિંતા કરે નહિ પણ “આત્મિક ચિંતા જ કરે. માટે જ છે
મોક્ષને માટે જ ધર્મને પ્રધાન માને. પરંતુ અર્થને માટે, કામને માટે કે અર્થ અને કામને માટે ધર્મને પ્રધાન માને નહિ કે મનાવે પણ નહિ. પાયાની મૂળભૂત વાતમાં છે છે ભેળસેળ કરવાથી કે નહિ સમજવાથી આવી બધી ગરબડો ચાલી પડી છે.
શ્રી જૈન શાસન જ્ઞાનની આશાતનાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય તેમ કહે છે કે ૨ પાટલાની બદલે ઈટ ઉપર થાળી મૂકી જમવાથી દેષ લાગે કે નહિ તે ગીતાર્થો