________________
૭૭૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
8 લાવવું પડતું હતું. એક તરફ પાંજરાપોળનાં મકાનોનું બાંધકામ ચાલુ હતું, બીજી જ તરફ ઘાસચારા માટે મોટી રકમ ખર્ચાતી હતી અને ઢોરોની સંખ્યા ડબલ થઈ જતાં 9. છે. સંસ્થાને રજને અંજાજે રૂા. પચાસ હજારનો ખર્ચ કરવો પડતો હતો. પરંતુ સ્થાનિક છે અને મુંબઈ વિ. સ્થળોના દાતાઓના ઉદાર દાન અને સૌના સહિયારા પ્રયાસથી આ છેઆ સંસ્થા વિકટ પરિસ્થિતિ પાર કરી શકી.
છેલ્લે ૧૯૯૫-૯૬ અને ૧૯૬-૯૭ના વર્ષે પણ પ્રમાણમાં નબળા હતા. પરિણામે ૯૬-૯૭ના વર્ષમાં સંસ્થાને વાર્ષિક નિભાવ ખર્ચ રૂ. એક કરોડ વાશ લાખ છ જેટલો થયો એ પરથી આ સંસ્થાની જવાબઢારીને ખ્યાલ આવે છે. ગત ચોમાસામાં કચ્છમાં સર્વત્ર શ્રીકાર વરસાઢ થતાં ચાલુ વર્ષ ખૂબ સારું હોવા છતાં આ સંસ્થામાં ઢારોનો વાર્ષિક નિભાવ ખર્ચ રૂા. ૬૦થી ૭૦ લાખ લાગવાનો સંભવ છે. દુષ્કાળની
સ્થિતિમાં સૌ કોઈને ઢાર પ્રત્યે લાગણી હોય તેથી પ્રેરાઈને દાન આપે તેમજ સરકાર જ તરફથી પણ સબસીડી રૂપે મઢા મળતી હોય છે પરંતુ સારા વરસમાં સૌને તેમ જ હોય કે પાંજરાપોળને શું જરૂર છે?
છે પરંતુ વાસ્તવિક સ્થિતિ જુદી જ છે. ૧૯૭૨માં આ સંસ્થાની નાના પાયે સ્થાને છે. છેપના થઈ. એ વખતે દશ વર્ષ સુધી તેમાં ઘેટાં-બકરાને નિભાવવામાં આવતાં પરંતુ છે
એ પછી અહીં સ્થિરવાસ બિરાજતાં મહાસતી વેલબાઈ સ્વામી, માણેકબાઈ સ્વામી અને છે ઉજવળ કુમારીબાઈ સ્વામીની પ્રેરણાથી ૧૯૭૬ના નગાસર તળાવની સામે ઘેરીમાગ ૪
ઉ ૨ સસ્કાર તરફથી મળેલી જમીન પર મકાનનું બાંધકામ હાથ ધરાયું અને એ જ તે વખતના અંજારના શેઠ સ્વ. મણશીભાઈ આશકરણ રાજાના હસ્તે પાંજરાપોળની રે શિલારોપણ વિધિ થઈ. ત્યારબાઢ ત્રણ વર્ષ સુધી મકાનનું કામ થોડું વ્યવસ્થિત થયા છે પછી મોટા ઢોર ગાય, બળ, ભેંસ, પાડા વિ. લેવાનું શરૂ કર્યું. મોટા ઢોરની સંખ્યા ઉત્તરોત્તર વધતી ગઈ અને તેના નિભાવ અને મકાન બાંધકામ એમ બંને રચે લડવાનું હતું. પરંતુ સંચાલકે અને સંચાલક અને કાર્યકરોએ એ પડકાર ઝીલી લીધો. આજે તો આ સંસ્થા આવી કંઇક કસોટીઓ પાર કરીને વિશાળ વટવૃક્ષ સમી બની છે અને જીવદયાના ક્ષેત્રે ઉમઢા કામગીરી બજાવી રહી છે.
(કચ્છ મિત્ર)