________________
– રાપર પાંજરાપોળ સ્વાવલંબન ભણી –
- જયત સચદે અને રસિક મોરબિયા દ્વારા
અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થયેલી રાપરની જીવઢયા સંસ્થા સંચા0 લિત પાંજર પિળના સંચાલકોએ સ્વાવલંબી ભણી કઢમ ઉઠાવ્યાં છે. સખી દાતાઓ, આ કેન્દ્રીય સંસ્થા “કાપાટ” ની સહાય અને ઘાસચારાના ઉત્પાઠન માટે ૨૨૫ એકર જમીન જ નમાં વડ વિકાસ યોજના હાથ ધરાઈ છે. છે ચાહે, વર્ષો વીડમાં ૬૦ ટ્રક જેટલી કડબની પિઢાશ લેવાઈ હતી, આ ઉત્પાદન કે આગામી વર્ષમાં વધતું રહેશે. હજારે ઢોરનો માત્ર કાન ફાળાની રકમ ઉપર નિભાવ છે છ કરતી આ સંસ્થા અત્યારે રાજ્યભરની આગેવાન સંસ્થાઓની હરોળમાં આવી છે. ચાલુ જ વર્ષે ઢોર નિભાવ ખર્ચ રૂપિયા ૭૦ લાખ સુધી પહોંચશે એવો સંચાલકોનો છે આ અંઢાજ છે.
જિલ્લામાં જ્યારે દુકાળ પડે છે ત્યારે તે પશુધનની સ્થિતિ સૌથી વધુ કરૂણ જ છે અને કડી બને છે અને તેને નિભાવવાને પ્રશ્ન ભારે મુશ્કેલ બની જાય છે, હજારો ઢારોને સ્થiાંતર કરીને સૌરાષ્ટ્ર, ગુજરાતમાં લઈ જવાં પડે છે. એ વખતે કચ્છની છે
પાંજરાપોળોનો બોજ પણ વધી જાય છે. પરંતુ વરસ સારૂં હોય ત્યારે પાંજરાપોળો જ પરનો બોજ હળવો થઈ જતો હશે એમ સામાન્ય રીતે આપણે માનીએ છીએ પરંતુ છે છે જીવયા મંડળ સંચાલિત રાપર પાંજરાપોળની સ્થિતિ એના કરતાં જુદી છે, ગત :
ચોમાસામાં વાગડમાં શ્રીકાર વરસાદ થયો છે. ઘાસચારો પણ પેઢા થયો છે. આ છે પાંજરાપોળને બાજ જરાય ઓછો થયો નથી. તેમાં હજીયે જબરજ નાના મોટા રક પશુઓ દાખલ થવા માટે આવે છે અને પશુઓને નિભાવવાને ખર્ચ વધતો જ જાય શું છે એમ “કચ્છમિત્ર ની ટીમે તાજેતરમાં રાપર પાંજરાપોળની મુલાકાત લીધી ત્યારે છે તેના પ્રમુખ શ્રી વેલજી ઈઢરજી મહેતાએ અને મંત્રી શાંતિલાલ શાહે જણાવ્યું હતું. તે
અત્યારે નાના મોટાં ૪૮૫૦ જેટલા ઢોરોને દયા, પ્રેમ અને મમતાથી નિભાવતી છે આ પાંજરાપોળ ૧૯૮૪ “૮૫ અને ‘૮૬ એમ ત્રણ વર્ષ ઉપરાઉપર દુષ્કાળ પડતાં પાંજરાપોળ ઢોરોથી ઉભરાવા લાગી અને નાના મોટા ઢોરોની સંખ્યા દશ હજાર આસપાસ થઈ ગઈ ત્યારે પાંજરાપોળના સંચાલકો માટે વિકટ સમસ્યા ઉભી થઈ હતી કારણ કે કર છમાં ક્યાંયથી ઘાસ મળી શકે તેમ નહોતું. તમામ ઘાસ કચ્છ બહારથી