________________
૭૬૮ :
.: શ્રી જૈન શાસન [અઠવાડિક] ૪ ચોરે ને ચૌટે થવા લાગી. આથી પુત્રના ગુણોની પ્રશંસાથી કંસ જેવા નરાધમથી છે એ પુત્રનું ક્યાંક મૃત્યુ થઈ જશે તે આવા ફફડાટથી વસુદેવે કૃષ્ણની રક્ષા માટે પિતાના જ જ મોટા પુત્ર શકિતશાળી બલદેવને કૃષ્ણની પાસે મેકો .
કૃષ્ણ બલદેવને ઓળખતા નથી કે આ મારો ભાઈ છે છતાં કૃષ્ણને બળરામ ઉપર અત્યંત પ્રીતિ બંધાઈ ગઈ. અને કૃષ્ણ તેની પાસેથી સઘળી કળા શીખી ગયા. અગસ્ત છે ત્રિ ઋષિને સમુદ્રો પીવામાં જેટલો સમય થયો તેટલા અ૮૫ કાળમાં જ કૃષ્ણ, બધી કલાએમાં નિષ્ણાત થઈ ગયા.
શામળા અને સોહામણા લાગતા કૃષ્ણના રમ્ય શરીરમાંથી બાલપણે વિદ્યાય 1 લીધી અને યુવાવસ્થાને આરંભ થયે. અત્યંત મનોહર આકર્ષક રૂપ સૌન્દર્ય શ્રી કૃષ્ણ 8 પાસે કામદેવ પરાજય પામ્યો. આથી તે કામ ગોપીઓને હેરાન કરવા લાગ્યા. અને જ કામથી પીડાયેલી પીએ નવયુવાન કૃષ્ણની પાસે આવવા લાગી.
કેટલીક ગેપીએ ચંદનના રસથી શ્રીકૃષ્ણના માંસલ બાહુ તથા ખંભાને હર્ષ છે આ પૂર્વક પત્ર–વેલડીએ આલેખવા લાગી. તે કેટલીક ગોપીઓ મેરના પીછાએ ભેગા 4 ઇ કરીને શ્રી કૃષ્ણના મસ્તક ઉપર અદ્દભુત શણગાર સજવા માંડી. તે કેટલી ગોપીઓ
શ્રીકૃષ્ણના વિશાળ વક્ષસ્થળને તાજા સુગંધઢાર પુપની માળાઓથી શણગારવા લાગી. વળી ક્યારેક શ્રીકૃષ્ણને વચ્ચે રાખીને ગોપીએ તેના ફરતે રાસ લેવા લાગતી. ગોવાકે ળની યુવાન ગેપીએને ત્યાં સુધી જ રતિ હતી, ત્યાં સુધી જ સુખ અને આનંદ ર રહેતા કે જ્યાં સુધી તેમને કૃષ્ણના દર્શન થયા કરતા. કૃષ્ણને ન જુએ ત્યારે અને છે ત્યાં સુધી ગેપીએ ઉઢાસ ઉદાસ રહ્યા કરતી. છે આ બધી લીલાપૂર્ણ આનંદની અવસ્થામાં પણ બંધુ બલદેવ શ્રી કૃષ્ણનું પ્રતિક્ષણે છે જ રક્ષણ કરવા સતત જાગૃત જ રહેતે.
- આમ સુખેથી ક્રીડા કરતા કૃણને ગેકુળમાં કાળ પસાર થઈ રહ્યો હતો. બીજી તર પર તરફ ફર્યપુર નગરમાં શિવાદેવીએ ચૌઢ મહાસ્વપ્નોના દર્શનપૂર્વક બાવીશમાં તીર્થકર છે
શ્રી નેમિનાથને અત્યંત આનંદ પ્રમોદ પૂર્ણ વાતાવરણ સમયે શ્રાવણ સુદ પાંચમના આ દિવસે જન્મ આપ્યો હતો. નેમિકુમારના જન્મ સમયે વાસુદેવે અત્યત ધામધૂમથી ૬ આ જન્મોત્સવ કર્યો હતો, જે કૃષ્ણના જન્મ સમયે કરી શકે ન હતે. (ક્રમશ:)