________________
૭૭૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
જણાવે તે સારૂ ! બાકી જ્ઞાનિએ તે તેવી પ્રવૃત્તિને વખાણે તે નહિ જ. ઈંટા ઉપર નામ હાય છે અને તે પણ યાત્રિક વાહનમાં લવેલા કે કઇ રીતના તે ય તપાસના વિષય જરૂર છે. સદ્ભૂત અર્થા-પઢાર્થી-વાતાને છૂપાવવી અને અસભૂત અf-વાતેાને વિસ્તારવી તેને પણ ‘અલીક વચન' નામના દોષ-અઢાર દોષોમાંના એક- યાસ્ત્રકારોએ કહેલ છે તેમાં ગીતાર્થી ઇન્કાર તેા નહિ જ કરે !
દુનિયાને ઊંધા ચશ્મા પહેરાવવા નીકળેલાના દંભના પડલ ચીરવા માટેના આ પ્રયત્ન છે. તે તે સમજે તેવા છે નહિ તે તેા આકાશપુષ્પ જેવી વાત છે રણુ ખીજા લેાકેા તેમના ભ્રામક પ્રચારમાં ફસાય નહિ અને સન્માર્ગ સ્થિત રહી આત્મકલ્યાણના માગે આગળ વધે તે ભાવના સહ શાસનદેવ સૌને સદ્બુદ્ધિ આપે તે જ અભ્યર્થના!
શાસન સમાચાર -
ભાવથી માસક્ષમણુ આરાધના
તળાજા-સુમતિનાથ દાદાના ચમત્કારી તીમાં પૂ. લબ્ધિસૂરિજી ગુરૂવરના સમુદાય શોભિત સાધ્વી ચારૂપ્રજ્ઞ શ્રીજી મ. જે ચઢતા ભાવે માસક્ષમણુ તપની તથા સાધ્વી નિર્વ ઢલાશ્રીજીએ ૧૫ ઉપવાસની આરાધના કરતા પૂ. આચાર્ય શ્રી વારિખેણુસૂરિજી મ. પં. શ્રી પુડરીક વિ. મ. મુનિ વલ્લભસેન વિ. મ. આઢિવિ તિ સહ પધારતા ભવ્ય સામૈયું થયેલ. ઉત્સવના પ્રારભ થતા સમુહુ અમેા છઠ્ઠો ઉપવાસની તપસ્યાએ પ્રશ્નમંચ, ભક્તિ ભાવના ઉત્સવે શિહેારવાળા છે.ટાલાલ પરિવ ૨ તરફથી જિન ભકિત પૂજને સ્વામિવાત્સલ્ય સંઘપૂજના બહુમાન વગેરે સંઘે ઉત્સાહથી કરાવેલ. ધ્વજા રોહણ ૧૮ અભિષેક પૂજન થયેલ. ઘર મંદિર પ્રભુ પ્રવેશ શાંતિનાથ જિનાલયે ધ્વજા ઉત્સવ અમીઝરણાં પૂ. શ્રીની આરિસા ભુવનમાં સ્થિરતા છે
છાણી–પ્રાચીન પ્રભાવિક શાંતિનાથ જિનાલયના ૧૦૩ માં ધ્વજા રોપણ ઉત્સવ પ્રસંગે પૂ. આ. ભદ્રંકર સૂરિજી મ. પૂ. વીરસેન સૂરિજી મ. આદિની પ્રેરણા કાયમી તીથી શાંતિસ્નાત્ર સ્વામિવાત્સલ્ય ઉત્સવ સંઘના અનેરા ઉત્સાહથી પૂ. ગુરૂવરોની નિશ્રામાં ઠાઠથી મનાવાઈ ગયા. તથા છાણી ભૂષણુ આ. શ્રી ભુવનતિલક સૂરેજી મ.ના શિષ્ય પ્રશિષ્યાની પ્રેરણા આશીર્વાદથી પાઠશાળા આયખિલ ખાતા શ્રાવિકા ઉપાશ્રયા ૐ કાર તી વાસુપૂજ્ય અમીનગર જિનાલય વિગેરેમાં સુંદર ધર્મારાધના રાઇ રહેલ છે ઉપાશ્રયના જિર્ણોદ્ધારની ચેાજના પૂ. આ. શ્રી અશેાકરત્નસૂરિજી પૂ. આ. શ્રી અમરસેન સૂરિજીની પ્રેરણાથી શુભ મુહુતે પ્રારંભ થયેલ છે. દાણી સંઘના સભ્ય. ઉત્સાહથી ધર્મકાર્ય કરી રહ્યા છે.