________________
કે ૭૬૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે પોપટિયા છીછરા જ્ઞાનના ધણી હોવાથી તેમનું જ્ઞાન કેઈપણ વસ્તુની વાસ્તવિકતાને છે. સ્પર્શતુ નથી. તાત્પર્યો રહસ્યોને સમજી શકતા નથી. કદાચ સમજે ને પણ પોતાની હ. ૨ વાતની પુષ્ટિના માટે જ સમજે અને આગમાંથી પણ પિતાની માન્યતાને શોધે જેમકે છે છે આનં-કામદેવાદિના ગેકુળમાંથી પણ તત્ત્વ ગેબર–છાણ–જ કાઢે ! પછી તો માતેલા કરે
સાંઢ જેવા બની પોતાના જ્ઞાનને ઉપગ સાચી વસ્તુઓને ડહોળવામાં કરે છે. તેવા- ઇ. દિ એને પુ ગે પ્રાપ્ત શક્તિઓ સાચા રૂપમાં પચતી નથી, તેના સદુપચાગને બટલે 9 દુરૂપયોગ કરે છે. પિતાના લખેલા–બાલેલાની જ નિરંતર પ્રશંસા કરે છે. તેવાઓને
કઈ સાચી ભૂલ બતાવે તે તેઓ પોતાની ભૂલને બચાવ કરવાની લતે ચડે છે. સ્વયં . છે. સન્માર્ગથી પતિત થઈ ઉસૂત્રભાષી બની અનેકને પતિત કરવામાં આનંદ માને છે. સ્ટ
આવા અવસરે પૂ. પરમતારક ગુરૂદેવની એક હિતશિક્ષા સન્માર્ગ માં સ્થિત રહેવા સર્ચ લાઇટ સમાન છે.
કેઇનીય વાતમાં આવી જઈને, દાક્ષિણ્યતામાં પણ ભાન ભૂલીને જ પર અથવા કોઈની પણ શેહમાં દબાઈ જઈને, માગ મૂકાઇ જાય તેમ કરવું તેમાં જ છ લાભ નથી પણ નુકશાન જ છે. ભાગના પાલનમાં મક્કમ રહેવાથી માગ ૨ 4 વિરૂદ્ધ વાતમાં સાથ નહિ આપવાથી કદાચ મૂર્ખાઓ માનતા હોય તે માન. જ વાનું બંધ કરે કે જગત ફેસી જાય તેની પણ પરવા મહાપુરૂષને હોય નહિ.
આપણુ મહાપુરૂષે આટલા મક્કમ ન હેત તે, પ્રભુશાસન આપણું સુધી જ છે શુદ્ધ સ્વરૂપે પહોંચી શકત નહિ. એ મહાપુરૂષોએ ઘણું બધું કહ્યું પણ રે માગને શુદ્ધ ને અખંડિત રાખ્યો તે આજે આપણે શુધ માગની યથા.
શક્તિ આરાધના પણ કરીએ છીએ. આજે તે આ માર્ગને શુધ્ધ રાખવાની તે શુદ્ધ સ્વરૂપે વહેત રાખવાની કપરી જવાબદારી આપણી સૌની છે.
આપણી મહત્તા ખાતર, મોટાઈ ટકાઈ શખવા કે વચનને ઊભું રાખવા જ છે. આ માર્ગને ખરાબ કરો અગર છતી શકિતએ બેદરકાર બન્યા રડીને આ ન માગને ખરાબ કરવા દેવે એના જેવું ભયંકર પાપ એક નથી. અધમ
કરવામાં જે પાપ સમાયેલું છે તેના કરતાં વધુ પાપ અધાર્મિકતા ઉપર આ ધર્મસંમતિનો ઓપ' ચઢાવવામાં છે.'
શાસન સેવા અને ધર્મસેવાના સંસ્કૃતિના રૂડાં રુપાળા નામે બણગાં ફેકી ઉગતા જ યુવાનવર્ગને ઉન્માર્ગે દોરી જતા, લોકરૂચિને અનુકૂળ જમાનાવાદના વાક બેલી જ તાલીઓ પડાવી, સત્ય સિદ્ધાન્તને અપલોપ કરવામાં જીવનને લહાવો માનતા છે