________________
૭૬પ
છે
એ વર્ષ ૧૦ અક-૩૦/૩૧ તા. ૩૧-૩-૯૮ : છે વકતાઓ-ઉપદેશક-વિવેચકોને રાફડે ફાટ છે લેકના હિતના નામે અહિતનો છે ? છે આકરી બેઠેલા બિલાડીના ટેપની જેમ ઉગી નીકળ્યા છે ત્યારે સુવિહિતેની, ગરછ થઇ
નાયકની પરી જવાબઢારી છે. જેની દુજનતા કરતાં પણ સજજનોની જ 2 ઉદાસીનતા ઉપેક્ષાવૃત્તિ ઘણી વધારે ખરાબ છે.
શાસનના સને સમજનારા ‘વિરલાની કટિમાં આવનારા સુવિહિતે આવી જ પરી જવાબઢારીમાંથી છટક્યા વિના મજેથી વહન કરી શાસનની શાન અને આનને ચાર ચાર ચાંઢ લગાડી શાસનનો જયના જગતમાં ગુંજતે રાખવાના જ છે. આવા જ ૨ ગૌરવવંતા સઢગુરૂપઢને સાર્થક કરનારા સઢગુરૂના ચરણે કેટાનુકેટિ વંદના ! નિર્વાણપથપ્રદી૫ જયતુ તે જિનશાસનમ!
– શાસન સમાચાર – ડોળીયા તીથ ૮મી વર્ષગાંઠની ઉજવણી
ડોળીયા તીર્થની ૮મી વર્ષગાંઠની ઉજવણી તથા પૂ. હાલારદેશોદ્ધારક આ. શ્રી જ 4 વિ. અમૃત સૂ. માની ૩૨મી સ્વર્ગારોહણ તિથિ અંગેનો કાર્યક્રમ પૂ. આ. શ્રી વિજય છ જિનેન્દ્ર સૂ. મ.ની નિશ્રામાં થયું હતું. ફા. સુ. ૧૦ના પૂ.શ્રી પધારતાં સામૈયું થયું .
૧૧ વાગ્યે સ્વ. પૂ. આ. ભ. શ્રી વિ. અમૃત સૂ. માના ગુણાનુવાદ થયા. શાહ મન- છે જ સુખલાલ જીવરાજ તરફથી ૨-૨ રૂા.નું સંઘપૂજન થયું. બપોરે પંચકલ્યાણક પૂજા જ
ભણાવાઈ. સુ ૧૧માં વર્ષગાંઠ નિમિત્તે ૧૮ અભિષેક પૂજા બાદ ઉલ્લાસથી ધજાઓ થઇ ચડાવવામાં આવી. ચાંદીના ત્રણ ગભારાના તારણે ૪૫, ૨૧, ૨૧ હજારની કિંમતના જ રામજીભાઈ ધોરાજી આયર તથા જે. આર. મહેતા રાજકેટ તથા કેરશ લીમીટેડ જ થાનગઢ તરફથી ભેટ અપાયા.
સંઘ તથા ગામ જમણ શાહ દેવરાજ નરશી ઢીંચડાવાળા શાહ, ખેતશી વીરપાર , નવાગામવાળા મુલુંડ તથા શાહ મનસુખલાલ જીવરાજ-રાજકોટ તથા જે. આર. મહેતા રાજકેટ તરફથી થયું. ર૨૦૦] ઉપરની સંખ્યા જમણવારમાં થઈ. સારા ઉત્સાહથી ઘણું ભાવિકો આવેલા ત્રણ બસો માલેગામની તથા એક બસ અમદાવાદની પણ આ સમયે આવી હતી અને સારે લાભ લીધો હતે.
પૂ. આ. મ. આ િથાન પધાર્યા હતા તથા સામૈયું પ્રવચન વિ. થયા રોજ સંઘપૂજન આદિ થયા હતા ચાતુર્માસ માટે પણ ખાસ વિનંતિ કરી હતી.