________________
વર્ષ૧૦ અંક-૩૦-૩૧ તા. ૩૧-૩-૯૮ :
: ૭૬ છે જ બનતા પણ પિતાના પરિવાર-આશ્રિતોને ડુબાડવા માટે પથરની શિલા સમાન બને છે. એ
રાજા ઋષભની રાજ્ય વ્યવસ્થાના નામે મોક્ષમાર્ગને છિન્નભિન્ન કરનારા પિતાની જ જ કુગુરૂતાનું સામ્રાજ્ય ફેલાવે છે ત્યારે સુવિહિતે સાચી ભાવયાને ધરી તેનો મક્કમ પ્રતિકાર કી આવા છૂપા રૂસ્તમને ઓળખાવવાની કપરી ફરજ અઢા થવામાં, અળ- $
ખામણું બની પણ પાછી પાની કરતા નથી કે આમને માટે વર્ગ છે, માધાંતાએ આ ર આમને વશ છે આપણે એકલા પડી જઈશુ-તેવો ડર પણ રાખતા નથી. નિર્ભીકપણે જ
સિંહસર્વાના સ્વામી બની પિતાના સુવિહિત પણને સાર્થક કરે છે અને આશ્રિતના જ આ આત્માના સાચા હિતૈષી બને છે. આવાઓના ફંડામાં ભલાળા ફસાય નહિ માટે છે હું પિતાની સઘળીય શકિતઓને સદુપયોગ કરીને સન્માર્ગનો પ્રવાહ જીવતે રાખે છે. આ જ રખાવે છે.
શ્રી જિનેશ્વરના શાસનની આવી સુંદર કટિની મર્યાદ્રાએ હોવા છતાં પણ જ માનમોટા–નામના–કીર્તિ–પ્રસિદ્ધિના લેભે પોતાના મનઘડંત વિચાર-માન્યતાઓ
ફેલાવી-પ્રચારી શાસનને ડહોળવાનું જ કામ કરે છે અને “એકતા” “શાંતિ “સંપ'ના છે ના શાસનમાં વિર્ણ જગાવે છે અને તેનાથી બચાવનારને–સાચા માર્ગ સમજાવ. નારને વિરેાધી તરીકે ઓળખાવે છે.
સારાં પણ રસાયનોને પ્રયતા વૈદ્ય જે મૂઢ હોય તે દર્દીને નિરોગી કરવાને ૬ બદલે તેના નાશનું કારણ બને છે. રસાયણ જેવી દુન્યવી ચીજ જે અગ્યના હાથમાં
ગઈ તે જીવાડવાને બdલે મારનારી બને તે મહારસાયણ સમાન ધર્મ કમરોગથી છે સર્વથા મુકત બનાવવા સમર્થ છે તે જે સતગુરૂના માર્ગદર્શન પ્રમાણે ન કરાય તો આ સંસારરાગ વધી જાય અને મુક્તિ રૂ૫ આરોગ્ય દૂર ઠેલાય તેમાં જરાપણ નવાઈ નથી. ૨ 5 આવા સતગુરૂના નામે ચરી ખાનારા વિચાર અને પ્રચારકે શાસનમાં કારમી અંધા- છે છે ધૂંધી અને અવ્યવસ્થા ફેલાવે છે તે વાત આજે સૌના પ્રત્યક્ષમાં છે. બધા આવાને આ
ઓળખી ગયા–રહ્યા છે ત્યારે આત્મહિતૈષી ધર્માથી પ્રાણીઓએ સાચા સદગુરૂના ચર
ણનું શરણ સ્વીકારવું શ્રેયસ્કર છે. જેથી જમાનાની એકપણ ઝેરી હવા આપણને ૨ અસર ન કરે.
જ્ઞાનાવરણીય કર્મને પશમ આત્માને વિદ્વાન બનાવે છે પણ એ ક્ષયોપશમ જે મિથ્યાત્વ મોહનીયથી સહચરિત હોય છે તે વિદ્વત્તા સ્વ–પર અનેકના હિતની કે ઘાતક થવા સાથે શ્રાપરૂપ બને છે. તેઓ તો માત્ર પિતાનો જ કક્કો ખરો કરવા યેન છે ૨ કેન પ્રકારે મથે છે. અને સઢગુરૂઓનાં તારક પણ વચનોને અનાઢર કરે છે. માત્ર