SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ ૧ : શ્રી જૈન શાસન (અઠવાડિક) આમાં આ વિશેષતા છે કે બીજા આચાર્યોની મૂર્તિમાં પ્રાયઃ મર્યા પછી પ્રતિષ્ઠિત છે છે કરાય છે પરંતુ આ શ્રી વિજયસાગરજીની મૂર્તિ પોતે જ પ્રતિષ્ઠિત કરી બિરાજમાન છે 4 કરેલ છે. એટલે શ્રી વિજયસાગરજી અહીં પધાર્યા તેઓએ જ આ પ્રતિમ ની પ્રતિષ્ઠા છે ૧ કરેલ છે. જે આ મંદિર શ્રિગંબરનું હોત અક્ષવા એમની માલિકી ૧૭પ૬ માં હોત ? આચાર્ય મહારાજ પિતાની મૂર્તિ કદી પણ વિરાજિત ન જ કરી સત. શ્રીમાન વિજયસાગરજી આચાર્ય ઉઠયપુરના નગરશેઠ અને બાફણ કુટુંબ શ્રી છે વિજ્યસિંહજીના ગુરૂ હતા અને આ જ કુટુંબે એ વખતે એટલે ૧૭૫૬ માં જ અહીં 1 અનેક પ્રતિમાઓ ભરાવી છે એટલે જે કહેવાય છે કે ૧૯૩૪ માં મહારાણા સાહેબે જ કમેટી મુકરર ન્હોતી કરી ત્યાં સુધી શ્રીમાન નગરશેઠ એટલે ઉદયપુરમાં બાફણ ગોત્ર | વાલોંના કબજામાં આ મંદિર હતું. એમને જ અહીં ૧૭૫૬ માં અનેક પ્રતિમાઓ પોતાના " નામની બનાવીને પોતાના ગુરૂની પાસે અંજન શલાકા કરાવીને વિરાજિત કરેલ છે તો ૧ નિશ્ચિત થાય છે કે ૧૭૫૬ માં પણ આ તીર્થ તાંબાના કન્જામાં હતું અને માલિક છે પણ એ વખતે તાંબર જ હતાં. - આવી રીતે આસપુરના પોરવાડ ભીમસિંહજીએ ૧૭૪ર માં શ્રી ધુલેવામાં સંઘ છે લાવ્યા અને આંગી બનાવી. શ્રીમાન હીરસૂની પરંપરાવાલા ખુશાલ વિ.ને શિષ્ય રૂ૫ ૪ 1 વિ.એ શ્રી કેશરીયાજીની યાત્રા કરીને સ્તવન બનાવ્યું અને શ્રીમાન સૌભાગ્ય વિ.એ જ ૧૭૫૦ માં તીર્થમાલા બનાવી છે અને શ્રીમાન શીલ વિ.એ ૧૭૬૪ માં જે તીર્થમાલા 8 બનાવી તેમાં શ્રી ઋષભદેવજીને વેતાંબરી તીર્થ બતાવેલ છે. ૧૭૭૩ માં છોલીના 4 | સેવક ભેજાએ શ્રી કેશરીયાનાથજીનું સ્તવન અને શ્રી ગુણસૂરિજી કે જે વિ.સાગરજીના ? ન રાઠા ગુરૂ છે તેમને બનાવેલ શ્રી કેશરીયાજીનું અષ્ટક જોવાથી પણ નિશ્ચિત થાય છે | કે આ શ્રી કેશરીયાનાથજીનું તીર્થ તાંબરેનું જ છે. સંવત ૧૯૭ માં ઉદયપુરના હિરણગેત્રવાલા શેઠ જીવાજીએ સંઘ શ્રી કેશરીયા- 4 જીની યાત્રા માટે કાઢયે. ત્યાં કેશર–પુષ્પથી પૂજન કરેલ અને તે સંઘમાં શ્રીમાન | ભજસા.જી મ. વગેરે સાધુ હતા અને એ બધી વાત શ્રીમાન ભેજસાગનું બનાવેલ છે સ્તવન જાહેર કરી રહેલ છે. આથી પણ આ તીર્થ વેતાંબરેના કબ્બામાં અને માલિકીમાં હતું એવું અમે નિશ્ચિત કરીએ છીએ. આવી જ રીતે સંવત ૧૮૦૧ માં શ્રી પાર્શ્વનાથજીનું મંદિર શ્રીમાન ઋષભદેવજી (કેશરીયાજી)નું મંડિરના કટમાં છે તે પણ છે તાંબર આ. શ્રી સુમતિચંદ્રનું પ્રતિષ્ઠિત અને સ્વયંભૂભૂતિ જે તાંબ રાસ્નાયની છે ? તેથી અલંકૃત છે. આથી પણ આ તીર્થ તાંબરનું જ છે એવું નિશ્ચિત કરીએ છીએ. 4
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy