________________
૧ ૭૬૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) એ વિચાર કરે તે આ સમજાય તેવી વાત છે. શ્રી અરિહંત પરમાત્માએ એ જગતને જ જ આ જ સમજાવ્યું છે કે દુનિયાના સુખના જ પ્રેમી અને દુનિયાની સંપત્તિના જ છે છે લોભી બનેલા જીવો જેવા પાપી હોય છે તેવા પાપી બીજા નથી હોતા તે જીવને છેજે સાધુઓ પણ પુષ્ટિ આપે તે તે કસાઈ કરતાં પણ ભૂંડા છે. તે જ પોતાને તે
નુકશાન કરે છે પણ બીજા અનેક જીવને નુકશાન કરે છે. દુનિયાની સુખ અને સંપત્તિ હું તમને પણ સારી લાગતી હોય તે તમારે નંબર ધમમાં આવે કે અધર્મીમાં 9 આવે? ધમી જૂઠ બોલે ? ચોરી કરે?
- જેઓ માત્ર સંસારના સુખના જ પ્રેમી છે, સંપત્તિને જ પ્રેમી છે, જેની પાસે છે ઘણી ઘણી લક્ષમી છે તેઓ પણ મોટામાં મેટું જૂઠ બેલે છે અને મોટામાં મોટી ચેરી : કરે છે તે આ યુગ છે. આજે કઈ સારો રાજ્યનો અધિકારી હોય અને મેટામાં જ મટા શ્રીમંતને પકડીને લઈ જાય તે લક કહે કે- તે જ દાવને હતું, કેઇને ય તેની દયા ન આવે તે આ કાળ છે. ગમે તેટલો ભણેલા-ગણેલો હોય પણ જે તે દુનિયાના આ સુખનો લોભી હોય તેને માટે પૈસાને લોભી હોય, તેને જે સુખ કે પૈસે મળે તે છે
એાછા જ લાગે તે કદી શ્રી અરિહંતદેવને ઓળખી શકતો નથી. તે ભગવાનની જ સારામાં સારી પૂજા-ભક્તિ કરતે હોય તે સ્વાર્થ માટે જ કરતો હશે પણ ભગવાન છે
સારા છે માટે નહિ. તમે બધા રોજ ભગવાનનાં દર્શન પૂજન કરે છે તે ભગવાન જ પાસે શું માગો છો ?
(ક્રમશ:) FORM [IV] ૨જીસ્ટર્ડ પેપર (સેન્ટ્રલ) રૂસ ૧૯૫૯ ના અન્વયે
જૈન શાસન” અઠવાડિક અંગેની વિગતો પ્રગટ કરવામાં આવે છે. પ્રસિદ્ધિ સ્થળ: વઢવાણ શહેર. સૌરાષ્ટ્ર પ્રસિદ્ધિનો ક્રમ: દર મંગળવારે મુદ્રકનું નામ : સુરેશ કે. શેઠ
સુરેશ પ્રિન્ટરી, વઢવાણ કઈ જ્ઞાતિના : ભારતીય
ઠેકાણું : મેડન રોડ, વઢવાણ પ્રકાશક : સુરેશ કે. શેઠ
તંત્રીનું નામ : સુરેશ કે. શેઠ જ ઠેકાણું : મેઈન રોડ, વઢવાણ
કઈ જ્ઞાતિના : ભારતીય જો માલિકનું નામ : શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ ક ઠેકાણું : લાખાબાવળ જામનગર
આથી જાહેર કરું છું કે ઉપર જણાવેલી વિગતે મારી જાણ અને માન્યતા છે જ મુજબ બરાબર છે..
સુરેશ કિરચંદભાઇ શેઠ 2 - તા. ૩૧-૩-૯૮