SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. વર્ષ ૧૦ અંક ૩૦-૩૧ તા. ૩૧-૩–૯૮ : .: ૭૫૯ $ આ છે ? સાધુ પણ બહુ ગમી ગયા છે? અમને ઊંચે બેસાડી તમે નીચે કેમ બેઠા છે ? ર જે સુખ પાછળ તમે પાગલ બન્યા છે તે સુખ મારી નાખનારું છે, જે સંપત્તિ પાછળ ર છે ઘેલા બન્યા છે તે સંપત્તિ સંસારમાં રઝળાવનારી છે માટે તે સુખ અને સંપત્તિનો છે ત્યાગ કરવા જેવો છે તેવું સમજાવનાર અમે છીએ. આ દુનિયાનું સુખ તે સાચું સુખ જ જ જ નથી. તે સુખના રાગી થયેલા દુખી, દુઃખી થવાના છે. 6 આજે કેઈ સુખી જ દેખાતું નથી, ખરેખર સુખી તે ગયા. આજે તે ની ૨ અબજોપતિ, કટિપતિને પણ ખાવાની ફુરસઢ નથી. પૈસા માટે દેડધામ કર્યા કરે છે. આ જ તમને પણ પૈસા મેળવવા માટે કઈ પાપ કરવામાં વાંધો આવે ખરો? કઈ ભલો જ આઠમી તમારા પંજામાં આવ્યો તે ઠગાયા વિના રહે ખરો ? આજની સરકારને પણ છે આજના મોટા શ્રીમતે બનાવી રહ્યા છે. તે લોકો મોટા પ્રધાનને માગે તેટલા પૈસા છે જ આપે છે અને બધાને લુંટવાનો પરવાને લખાવી લે છે. આજે રાજ્ય ચાલે છે? ર આજના વેપારીઓએ રાજના ઘણું માગુસેને પિતાના ને કાર બનાવી દીધા છે. તમે તેમાં છે પર છે કે નહિ તેની ખબર નથી ! જે સુખ આટલા પાપ કરાવે તે સુખને સારું કહેવાય છે ખરું ? તે સુખ માટે ધર્મ પણ કરાય એવું ડાહ્ય માણસ બેલે ખરે? આવાં પાપ છે કરાવનારા મરીને જાય ક્યાં? તમને લોકોને હજી આ સંસાર અસાર નથી લાગતે તે જ નવાઈ છે! અમે જ છે સંસાર અસાર કહીએ ત્યારે તમે હાજી..હાજી.. કહો છે પણ હયાથી દુઃખને જ ૨ છે અસાર માને છે. સંસારમાં ભૂંડામાં ભૂડી ચીજ દુ ખ છે? જે અમે લોકે પણ દુઃખને જ ભૂંડું કહેતા હોઈએ, દુઃખને જ ભૂંડું સમજાવતા હોઈએ તે અમે લોકો આ છે પણ હજી ઉમાગે છીએ અને તમને લોકોને ઉન્માર્ગે લઈ જનારા છીએ. દુઃખથી બચવા આખી દુનિયા મહેનત કરે છે. તમને લાલચુ બનાવી ધર્મ કરાવવો તે તે બહુ જ છે સહેલો છે. હાખ દૂર કરવા અને સંસારનું સુખ મેળવવા ધર્મ કરાવવું હોય તે જ આ દોઢ કલાક ઉભા રાખીએ, ત્રણ કલાક મંદિરમાં ઘાલી શકીએ પણ તે બધો ઉન્માદ છે. બિચારે મહાપુણ્ય મનુષ્ય જન્મમાં આવ્યો તે પણ સાધુપણું પામી શકે તેવી ૨ જગ્યાએ આવે તો તેને દુનિયાના સુખના લાલચુ બનાવી ઉન્માર્ગે ચઢાવ્યું તે તે છે આ તળાવે આવને તરી ગયો, મોક્ષે જવાને બદલે સંસારમાં ભટકાવ્યા તે કેટલો માટે કે ઉમાર્ગ કહેવાય ! શ દુઃખ શાથી આવે છે ? પાપથી. પાપ શાથી થાય છે ? સંસારની સુખ-સંપ ત્તિની લાલસાથી. તે સુખ ખરાબ કહેવાય કે દુઃખ ખરાબ કહેવાય? તમે બધા જ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy