________________
૭૫૮ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક]
કેઈપણ સુખ-સંપત્તિ-સાહ્યબી હિંસા વિના મળે જ નહિ. ભગવાનના નામે ભગવાને જ ન કહેલું બેલનારા ઘેર આશાતના કરનારા છે. માટે જ સાધુને પગ એળખીને જ
માથું નમાવવાનું છે. તમે બધા ઘર-બારાદિની સેવા કરો અને અમે શરીર પર છે દિની સેવા કરીએ તે શાસન સમજ્યા જ નથી. શાસન સમજે તેને આ જ આ બધું ગમે?
આજે સમાજની આબાદી ઈર છે તે સાધુ સારે લાગે છે પણ આજના લેકની આબાદી જે છે તેનું ય સત્યાનાશ જાય તેવું છે ! હરામખેર લોકોની આબાદી છે ઈછાય? આબાદી કેને કહેવાય તે ય સમજે છે ? આબાદી એટલે મરી જાય પણ ક પાપ ન કરે ! ભાવ આબાદી સાથે દ્રવ્ય આબાદી બંધાયેલી છે. શાસન સમજાય તે $ જ બેડે પાર થાય. શાસનને ઓળખે તે શક્તિ મુજબ આરાધના ર્યા વિના રહે નહિ.
શાસનને સમજવા માટે તેના સ્થાપક શ્રી અરિહંત દેવોને ઓળખવા પડે. તે એ પરમતારકેએ આ સંસારની સુખ-સંપત્તિ-સાહ્યબીને ભૂંડામાં ભૂડી કહે છે. જેની કે પાછળ આખું જગત મરી રહ્યું છે, જેની પાછળ ડાહ્યા ગણાતા પણ ભરાંકર પાપે કરી રહ્યા છે તે સુખ સંપત્તિ ઈચ્છવા જેવી પણ નથી, મેળવવા જેવી પણ નથી, ર મળે તે લેવા જેવી નથી, ભેગવવા જેવી નથી પણ મળે તે ય છોડી દેવા જેવી છે. આ વાત ગમે છે? બધા જ શ્રી અરિહંત દેવો રાજકુળમાં જ જન્મે, સુપની સામગ્રી પાર વિનાની મળેલી છતાં ય તેને લાત મારીને ચાલતા થયા, ઘોર કષ્ટો વેઠયા, મેહને માર્યો અને કેવળજ્ઞાન પામીને મોક્ષમાર્ગની સ્થાપના કરે છે. તે મોક્ષમાગ આપણને છે મળ્યો છે તે ગમે છે ખરો ? '
રોજ બેલીએ છીએ કે-“સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણકાર, પ્રધાન છે સર્વધર્માણાં, જેન જયતિ શાસનમ' “સઘળા ય મંગલોમાં જે મંગલભૂત છે, સઘળાં ય કલ્યાણેનું જે કારણ છે, સઘળા ય ધર્મોમાં જે પ્રધાન છે એવું શ્રી જૈન શાસન કર્યું છે પામે છે.”
- ભગવાન શ્રી જિનેશ્વરદેવ શાસનની સ્થાપના શા માટે કરે છે ? જગતના સઘળા ય જીવોને ભૌતિક સુખના અને સંપત્તિના ત્યાગી બનાવવા માટે. તમે અમને ૪ સાંભળવા શા માટે આવે છે? અમારે કઈ ગામમાં ઘર નથી, કેઈ બજારમાં પેઢી છે નથી, કોઈ જંગલમાં જમીન નથી, અમારી પાસે કોણી કેડી પણ નથી, અમારે આ પાણીનું ટીપું જોઈએ તે તમારે ઘેર આવવું પડે છે તો પછી અમારી પાસે શા માટે છે
આવો છો ? ભગવાન પાસે પણ શા માટે જાય છે? તમને ભગવાન બહુ ગમી ગયા ?