________________
વર્ષ ૧૦ અંક-૨૮-૨૯ તા. ૧૭-૩-૯૮ :
: ૭૫૧
આટલું સહજ અને સરળ છે? આવા મૃત્યુને પ્રાપ્ત કરવુ તે ટુંક સમયમાં શાશ્વત સુખના ભેાતાની નિશાની જ છે.
પાટણના સ્થિરવાસ દરમ્યાન ડા. હેમેન્દ્રભાઈ, ડૉ. દિલીપભાઈ હરેશભા એ ખડેપગે આપેલી સેવાભક્તિ ખરેખર અનુમેદનીય છે. અંતે અમારી એક જ પ્રાર્થના છે કે જેમ બન્યા તે ભવેાભવ અમારા તાર ઉદ્ધારક બને.
તથા સુશ્રાવક
આ ભવમાં અમારા હિતેષી ગુરૂવર
કૃપાકાંક્ષી સા. શ્રી જયકીતિ શ્રીજી ની વંદના/અનુવંદના ધર્મ લાભ,
તા.ક. : પૂજ્ય ગુરૂદેવશ્રીજીના સંસારીભાઈ રસીકલાલ જમનાદાસના પુત્રએ અગ્નિ સંસ્કારના લાભ લીધેલ હતા. અન્ય ઉપજ પણ ઘણી સારી થયેલ છે.
જન્મ
માતા
પિતા
મિતાક્ષરી પરિચય
: મહા સુદ ૩ વિ.સ.. ૧૯૭૭ ફાફળીયાવાડા, પાટણ
: બાપુએન
• ભેાગીલાલભાઈ
-
સ'મારી નામ : ભીખીબેન
દી ! : જેઠ સુદ ૨ વિ.સ. ૧૯૯૪ અમદાવાદ ગુરુ ણીજી પ. પૂ. ઇનશ્રીજી મ. સા, 'હ
શિયા : ૩૦ સમસ્ત પરિવાર–૭૭
સ્વર્ગ ધારા : પોષ વદ પ્રથમ ૬ વિ. સ* ૨૦૫૪ પાટણ મેાહન ઉત્તમની ધર્મશાળા તપાગચ્છનુ ઐતિહાસિક ઉદ્ગમ સ્થળ
આયડતી (ઉદયપુર)માં ૪૧ દેરીએના શિલાન્યાસ
૧. પૂ. આચાર્ય ભ, જિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના આશીર્વાદથી ૫. પૂ. આચાર્ય ભ. ગુણરત્નસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂ. શ્રી મુનીશરત્નવિજયજી મ. સા.ની પાવન નિશ્રામાં આયડ તીથ મધ્યે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ બાવન જિનાલય દેરાસર જિર્ણાદ્વાર પ્રરંગે તા. ૭-૨-૯૮ના રાજ ૩૧ દેરીઓના ખુબ જ ધામધૂમપૂર્વક શિલા સ્થાપન મહેાત્સવ ઉજવાયેા તેમજ મેાંતીનગરી શ્કીમ (ઉષપુર)માં શ્રી ધર્માંચન્દ્રજી વાંસવાળા નિમિત નૂતન જિનમંદિરમાં ભગવાન મહાવીર સ્વામીજી આદિ જિનબિ એના તા. ૪-૨-૯૮ ના રાજ ભવ્ય વરઘેાડા સાથે પ્રવેશ થયા.