SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ ? દીઘસંયમી સા. શ્રી ત્રિલોચનાશ્રીજી મ.નો સ્વર્ગવાસ છે પરમવાત્સલ્યનિધિ આશ્રિતયાગક્ષેમકુશલા માતૃહઠયા અમારા પરમતારક ગુરૂદેવ- . ૨ શ્રીજી પૂ. ત્રિલોચનાશ્રીજી મ. સા. સં. ૨૦૫૪ પોષ વ8 પ્ર ૬ રવિવારે બપોરે ૨-૧૫ જ કલાકે બેઠા બેઠા સ્વયંમુખે નમસ્કારમંત્રનું સ્મરણ શ્રવણ કરતાં “મિચ્છામિ દુક્કડમ્' ? જ દેતાં દેતાં પૂર્ણ જાગૃતિપૂર્વક સ્વસ્થતા સાથે અપૂર્વ સમાધિમગ્ન દશામાં પાર્થિવદેહને ૬ ત્યજી, ૬૦ વર્ષને નિર્મળચારિત્રપર્યાય પાળી, ૭૭ વર્ષની ઉંમરે, ૭૭ શિષ્યાન પરિન્ટ છે વારને નેધારે મૂકી સહજ રીતે જ પરમસમાધિમૃત્યુને સાધી ગયા. છે શારિરીક કારણે છેલા પ વર્ષથી પાટણમાં સ્થિરતા હતી તે દરમ્યાન છે. ગુરૂવાર દેવશ્રી આગમવાંચન પ્રત્યેના અપૂર્વપ્રેમના કારણે ડે. મ. સા. શ્રી જ્ઞાનરત્નાશ્રીજી તથા જ આ સા. શ્રી હિતપૂર્ણાશ્રીજી પાસે ભાવેષધરૂપ, ચિત્તવિશુદ્ધિ કારક વૈરાગ્યપુટિકારક ? ગ્રન્થનું નિયમિત વાંચન કરાવતાં અને તે દરમ્યાન સ્વયં આનંદ અનુભવવા સાથે જ પિતાના જીવનના અનુભવે કહેતાં, આશ્રિતના દ્રવ્યપ્રાણ માટે ક્યાંય ક્યારેય કચાશ રાખતા નહી, તેમજ ભાવપ્રાણ- સંયમપ્રાણને જીવંત રાખવા- ૨ખાવવા ક્યારેક ૬ વેધક શબ્દ કહેવામાંય શેહશરમ ન રાખતાં. ત્યાગ, વૈરાગ્ય, જિનભકિત, ગુરૂ ભકિત, ર શ્રતભક્તિ, બાલવૃદ્ધગ્લાનની વૈયાવચારિ, ઉદારતા, ગંભીરતા, પરહિતરતા પરાઈવૃત્તિ, આ છે એવા ઘણા ગુણમૂતિ તારષ્ણુરુવરની ચિરવિદાયથી માથે તે જાણે આભ તૂટી પડ્યા છે - જે આઘાત અનુભવી રહ્યા છીએ. પરમારાધ્ય પાદસુવિશાલ ગચ્છાધિપતિ આ. શ્રી વિ. મહેઢયસૂરીશ્વરજી મહારાજા, ૨ પૂ. ગુરુદેવશ્રીજી તથા પૂ. જયધ્વજવિજ્ય મ.સા. ની સમાધિના એકમાત્ર નિમિતે પાટણ છે પધાર્યા સંયોગવત્ ૪ દિવસની સ્થિરતા ૧૧ દિવસ લંબાણી તે દરમ્યાન તેઓશ્રીની આ ભાવનાનુસાર અપૂર્વ જિનભકિત મહોત્સવ થયો. આમ તે ૨ મહિનાથી હાર્ટની તકલીફમાં વધારો હતે જ પરંતુ છેલે દિવસે જ છે તાવ ચડયો તેમાંય સ્વસ્થતા જાળવી પણ અચાનક ૧-૪૫ મિનિટે શ્વાસની સાથે રે 8િ ખાંસી શરૂ થઈ. બધાયને ખમાવીને પાછા નમસ્કાર મંત્ર મરણમાં લીન થયા તે જ આ દરમ્યાન પૂ. જ્યગ્વજવિજય મ.સા.ને જણાવતાં તેઓએ તૂત જ પૂ. હર્ષદર્શન વિ. ૪ મ.સા.ને મોકલાવ્યા. પચ્ચકખાણાદિ અંતિમનિર્ચામણું સાંભળતાં, પરમાત્મા પાસે ગુરૂ છે ૪ ભગવત પાસે જેની નિયમિત યાચના કરતા હતાં એવા પરમસમાધિમય મૃત્યુને તેઓ આ છે વર્યા છેઃલે ૫ મિનિટમાં બનેલ પ્રસંગને જોતાં એકવાર તે એમ થયું કે શું મૃત્યુ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy