________________
વર્ષ ૧૦ અ૪૨૮/૨૯ તા. ૧૭–૩–૯૮ :
૧૩. શાહ લખમણુ વીરપાર મારૂ સેાળસાવાળા થાનગઢ ૧૪. શાહુ હરખચંદ દેવશી ગુઢકા વાવખેરાળ જામનગર ૧૫. શાહ નાંધાભાઇ પેથરાજ ચેલા ૧૬. ખીમીબેન રાયશી રુપા હા. શ્રી નેમચંદ રાયશી ડબાસંગ મુલુંડ ૧૭. શ્રીમતી મેતીબેન પ્રભુલાલ ગાગવા લંડન ૧૮, શાહુ ખીમજી વીરજી ગુઢકા મીઠાઇવાળા પરિવાર ૧૯. શાહ મેઘજી ડાયાભાઈ ગોસરાણી હા. લીલાધરભાઇ નાનામાંઢા વરલી ૨૦. વેલજી પાનાચંદ ગઢીયા ૨૧. સુશીલાબન કાંતિલાલ મીઠાઇવાળા નાઇરાખી. ૨૨. સ્વ. શામજી જીવરાજ સ્વ. હેમતબેન શામજી હું: મેઘજી શામજી હ; માતીબેન મેઘજી.
: ૭૪૯
મુમુક્ષુ કુસુમબેન તરફથી પ્લાટ સંઘ કુંવરબાઇ ધર્મશાળા ઓસવાળ કાલેાની દેરાસર, કામદાર કાલેાની દેરાસર, વીશા એકસવાળ મહાજન, વીશા એસવાળ શિક્ષણ સંઘ વિ.માં દાન જાહેર કરવામાં આવ્યું હતું.
ચિકાર મેદની ઠેઠ સુધી બેઠી હતી. આજે શ્રી હાલારી વીશા એશવાળ સંઘનું સાધર્મિક વાત્સલ્ય શ્રીમતી જયાબેન ગુલાબચંદ મૂળચંદ પરિવાર (કુસુમબેનના બેના) તરફથી થયુ. ખપેારે શાંતિસ્નાત્ર ઠાઠથી ભણાવાયું.
વઢ–૭ના બંને દીક્ષાર્થીના કુટુંબીઓને ત્યાં શ્રી કુંવરબાઇ ધમ શાળામાં પૂ. આ. ભ, સાથે વાજત્તે ગાજતે પધરામણી થઇ. ગુરૂપૂજન મંગલિક તથા પ્રભાવના થઈ.
પાષ વ૪ ૮ પૂ. શ્રીનેા મેાડપર પ્રતિષ્ઠા માટે વિહાર થયા વેલજીભાઈ મેાકરને ત્યાં મંગલિક તથા સંઘપૂજન થયું.. દીક્ષીતને મેાડપરમાં જોગમાં પ્રવેશ થયા. મહાસુદ ૧૩ આરાધના ધામમાં વડી દીક્ષાએ સાથે થઈ. બંનેના જામનગર જો પૂર્ણ થયા. ખાલમુનિ નમ્રન્દ્ર વિ. મ. એ પણ વિહારમાં જોગ ચાલુ રાખી એક સાથે પૂર્ણ કર્યા..
૧. આ. શ્રી જામનગરથી વિહાર કરી રાજકોટ થઇ ડાળીયા ફા.સુ. ૧૧ દેરાસ૨ની વર્ષ ગાંઠ' પ્રસંગે પધારશે અને ત્યાંથી દાંતરામાં દાઝી ગયેલા ૪ પૂ. મુનિરાજોને શાતા પૂછવા એળી પહેલા અમદાવાદ પહેાંચવા ધારે છે.