SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે આ નિર્ણય કરીએ છીએ અને દિગંબરને તીર્થ ડાકુની કેટડીમાં ત્યાં સુધી કે રાખવામાં આવે કે જ્યાં સુધી તે લોકે પિતાની બુરી દાનતનું ફલ ભેગરીને કટાકેટી ! સાગરથી લાયક ન બને અને બતાવેલ ટેડ રાજય–સ્થાનની વાતને સાચી માનીને - 1 તાંબરનું જ આ કેશરીયાજી તીર્થ છે આ મંજૂર ન કરે. ટેડ-રાજસ્થાન પૃષ્ઠ ૩૩૬ માં | સ્પષ્ટ લખે છે કે-મુહબતખાંએ ઉદયપુર લઈ લીધુ–(યતુ મેવાડની ભૂમિના પ્રત્યેક નગર ગ્રામ પટ્ટી અને પહાડીદુર્ગપર શત્રુઓને અધિકાર થઈ ગયો. આથી આ સ્પષ્ટ થાય છે કે સં. ૧૬૩૯ ના સમયે મેવાડ આખું જ મુગલના અધિકારમાં હતું. આથી જ શ્રીમાન ? હીરસૂરિજીનું ફરમાન માંગવું અને અકબર બાદશાહનું ફરમાન આપવું ખોટું નથી. આવી રીતે મહારાણા શ્રીમાન પ્રતાપસિંહજીનું ફરમાન જે કે રસ. ૧૬૩૫ નું ! વે છે તે પણ બરાબર છે. કેમકે મહારાણું સાહેબે આ પરવાનું ચૌડથી જ લખેલ છે અને ૧ વિજય કટક કરીને જ એટલે સૈન્યના પડાવના સ્થાનથી તે લખ્યું છે અને મહારાણા 5 5 સાહેબનું તે સમયે એટલે ૧૯૩૫ માં ચડમાં રહેતુ ટેડ રાજસ્થાનમાં સ્પષ્ટ મલે છે ? છે આથી મહારાણા પ્રતાપસિંહજી મેવાડને પિતાને ગણીને શ્રી હીરસૂરિજીને આખા મેવાડના { ધર્મસ્થાને માલિકી આપવી ઉચિત જ છે. આથી પણ તાંબરની તરફેણમાં આ | ફરમાનથી તીર્થને ચૂકાદો આપવામાં આવે છે. - આથી કેશરીયાનાથજીનું મંદિર ૧૬૮૫ માં બનેલ છે. આ વાત . શ્રી કેશરીયા ૧ નાથજીના મંદિરના શિખર પર જે રાજધાની મૂર્તિયાં છે તે પરના લેખોથી જ સ્પષ્ટ કં થાય છે. અને દિગંબરે તે તે વખતે મંદિરનું બનાવવું માનતાં જ હતા આથી ૨ દિગંબરેનું કહેવું વ્યાજબી નથી અને ભગવાનની સામે જ જે મરૂદેવાજીને હાથી છે. { તેના ઉપર મહાવ્રતની પાછલ જે લેખ છે તેમાં શ્રી કનકવિમલજીનું નામ સ્પષ્ટ ઉલ્લેખ છે તે આ મરૂદેવાનું હાથી મંદિરનું મુખ્ય અંગ હોવાથી અને તે તાંબરની વિમલ ૧ શાખાના નાનથી અંકિત મહાવતવાલો હોવાથી આ મંદિર વેતાંબરેનું જ છે. આવો જે નિર્ણય કરીએ છીએ. મરૂદેવામાતાની પાસે જ જે પાદુકા છે, તે પણ ૧૬૮૮ માં શ્રીમાન સિધિચંદ્રજી છે અને ભાનચંદ્રજીએ પ્રતિષ્ઠિત કરાવીને પધરાવેલ છે અને ભાનુચંદ્રજી તે છે કે જેઓએ ? અકબરની સભામાં મોટું નામ મેલળ્યું છે અને જેએના શિષ્ય શ્રીમાન દેવચંદ્રજીએ ! તીર્થમાલા ૧૬૫ માં બનાવેલ છે અને જેમાં પણ શ્રી સિધ્ધાચલજી આદિનું ફરમાન ૧ શ્રીમાન ભાનુચંદ્રજીને અકબર બાdશાહથી મલ્યું. આ વાત બતાવેલ છે જુઓ! ઇ તીર્થમાલા પાનું ૪૩.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy