________________
ઇસ્વી સન ૧૯૪૭ પહેલાં આઝાદી પહેલાના રાજા-મહારાજાઓના સમયે કેશરીયાજી તીર્થ શ્વેતાંબરનું છે એ આવેલે ન્યાય
પ્રસ્તુતકર્તા–ઉદયચંદજી હ. મહેતા C/o. ગરિમા ટેકસટાઈલ, { [ ક્રમાંક : પ ] ૨૦ બિરલેકાવાસ, પાલી-મારવાડ-૩૦૬૪૦૧ (રાજસ્થાન)
આ શ્રી કેશરીયાજી મ.નું તીર્થ મુગલ શહેનશાહ અકબરે પણ તાંબરને જ ! { આપેલ છે. આ વિષયમાં ખુઢ બાદશાહી મહેર છાપતું ફરમાન શેઠ આનંદજી કલ્યાણજી છે જે તાંબરની એક મોટી તીર્થ સંસ્થાનું નામ છે. એમાં હાજર છે અને આ ફરમાન { સાચું છે. કારણ કે એ અરમાનમાં શ્રી સિદ્ધાચલ, ગિરનાર, સમેતશિખરજી, રાજગૃહીના 5 પાંચે ડુંગરા, આબુજીને ડુંગર પણ શ્રી કેશરીયાજીની સાથે શ્રીમાન્ હરસૂરીશ્વરજીને { આપેલ છે તે સિધ્ધાચલાઢિમાં સિધ્ધાચલજીની મુખ્યતા હોવાથી શ્રી સિદ્ધાચલજી
શ્વેતાંબરને અપાવાને લેખ પોતે શ્રી હીરસૂરિજીને રાસ જે શ્રીમાન્ હીરસૂરિજીના ને સમકાલીન ઋષભદ્રાસજીએ બનાવેલ છે. શ્રી કૃપારસ કષ જે શ્રી હીરસૂરિજીના પૌત્ર 1 શ્રીમાન ભાનુચંદ્રજીએ બનાવેલ તેમાં અને તેની પ્રસ્તાવના જે જિનવિજ્યજીએ બનાવી
છે તેમાં શ્રી સિદધાચલજીનો શિલાલેખ (જે જિનવિ. અને બાબુપૂરણ લેખમાલામાં છે) ૫ 4 શ્રી હીરસૌભાગ્ય કાવ્ય આદિથી આ વાત નિર્ણત થઈ જાય છે કે શ્રીમાન મુગલ શહેનશાહ અકબરે શ્રી હીર સૂપને ફરમાન આપેલ.
દિગંબર લોગ આ કહે કે અકબરનું રાજ્ય મેવાડમાં હતું જ નહીં, પરંતુ છે. R એમને વિચારવું જોઈએ કે જ્યારથી ચિત્રોડથી મહારાણાઓને નિકલવું પડ્યું ત્યારથી છે
મહારાણા શ્રીમાન પ્રતાપસિંહજીનો પૂરો પ્રતાપ નહીં. જાપે ત્યાં સુધી અહીં મેવાડના 8 કે મુગલની કાર્યવાહી ચાલતી હતી. કારણ કે ૧૮૨૪માં મુગલેએ ચિત્રોડ કિલે છે
લઈ લીધો. ૧૬૩૨ માં હલદીઘાટીના યુદ્ધમાં અને ૧૬૩૩ માહ સુદ ૭ ના કુંભલમેરના { યુધ્ધમાં મહારાણા પ્રતાપસિંહજી પરાજ્ય પામ્યા હતા અને સંવત્ ૧૬૨૬ માં રાવ } સુજન મહારાજને અને ૧૬૩૮ માં રામપુરાના ચંઢાવતને મેવાડથી મુગલ શહેનશાહે છે જુદે કર્યો.
આ બધા ઈતિહાસ જાણનાર માટે દિગંબરોની આ ફરમાન સંબંધી અમાન્યતાનું 4 કથન અજ્ઞાનત નું અને તીર્થ ડાકુપણાને બતાવ્યા વિના નહીં રહે. આ પ્રમાણુથી એટલે મુગલ શહેનશાહ અકબરના ફરમાનથી પણ આ તીર્થ કેશરીયાનાથજી શ્વેતાંબરનું જ
ર
: