________________
જલજી,
૭૪૦
,
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ]
છે ક
( અનુ. પેજ–૭૩૭નું ચાલુ ) જગતને ક્રિ રે દ્વારા જ્ઞાનીઓએ પ્રશંસા કરી છે. કેઈપણ વ્રત, નિયમ, તપનું પાલન
બ્રહ્મચર્ય સહિત કરવાથી ફળઢાયી બને છે. સર્વ વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત શિરોમણી જ કહ્યું છે. શીલાધર્મ પાલન કરનાર રાજાની ઉન્નતિ થાય છે. હીરા-મોતી-મણી-માણેકમાં ૨ છે શીલ બ્રહ્મચર્ય સાચું આભુષણ છે. બ્રહ્મચર્ય પરમગતિને અપાવે છે. દુર્ગતિને દૂર કરે છે. છ
બ્રહ્મચર્યનું સુંદર પાલન કરવા માટે : (૧) દઢ સંક૯૫ મારે પવિત્ર બનવું છે. આ ૨ (૨) જીવનમાં થયેલી ભુલોનું સદગુરુ પાસે પ્રાયશ્ચિત લેવું જોઈએ (૩) કોઈ પણ નાની આ છોકરીમાં દિકરીના દર્શન કરવા, સમાનમાં બેનના દર્શન કરવા, મેરામાં માતા. ૪ છે ભાભીના દર્શન કરવા સીમા સિદ્ધભગવાન બિરાજમાન છે. (૪) પૂર્વમાં થયેલ ભૂલો છે ૨સ્મરણમાં ન લાવવી. (૫) મન પવિત્ર બને તેવા મહાન પુરૂષોના જીવન ચરિત્ર જ વાંચવા. (૬) છે હી શ્રી સ્યુલિભદ્ર સ્વામિને નમઃ (૭) છે હી શ્રી નેમિનાથ સ્વામીને જ નમઃ (૭) છે હી શ્રી સુઢર્શન શ્રેષ્ઠિને નમઃ વિગરે જાપ પૂર્વ સન્મુખ બેસી બને તે છે ૨ નિયત સમયે એક જગ્યાએ જેટલો વધુ જાપ થાય તે કર . (૮) રાભિંજન-કંદ-
મૂળ-હોટેલ-ઠંડાપીણ વિગેરે ત્યાગ કરે . (૯) વિકારે વધે તેવા અતિ સ્નિગ્ધ પઢાર્થો જ જ છેડવા પ્રસ્તન કરવાં (૧૦) રોજ બે ટાઈમ પ્રતિક્રમણ-જિનપૂજા-ગુરુવંદન-જિનવાણી
શ્રવણને અભ્યાસ પાડ. (૧૧) અનાદિ કાળથી ખેટા માગે જવાથી ટેવાઈ ગયેલ છે 9 આત્માને ભૂલ થઈ જવી તે સંભવીત છે પરંતુ તે ભૂલનું પ્રાયશ્ચિત લઇ ફરી પવિત્ર છે પર બનવાનો અભ્યાસ ચાલુ રાઅ . (૧૨) છે હી શ્રી નમો ચારિત્તસની માળા ગણવી.'
આ જપના પ્રભાવે મને આ ભવમાં કે ભવાંતરમાં ચારિત્રા ધર્મની પ્રાપ્તિ થાવ અને ૪ મુકિત મળે. હવે હું ડાહ્યો બની જઈશ.
સમાપ્ત)
( અનું. પેજ નં. ૭૩૨નું ચાલું ) છે , તેવું જ આ લોકોત્તર શાસનમાં થવા લાગ્યું છે. ત્યારે શાસનરાગી આત્માએના હૈયાને પાકાર થાય છે કે “આ તે કેવો વિરોધાભાસ !
કોઇના પુણ્યની ઇચ્ચાથી આ લખાયું નથી પણ એક વાસ્તવિક હકીકત “કડવા” ૨ ૨ બનીને વાચક સમક્ષ રજૂ કરી છે. શાસન રાગી આત્માએ આમના કુંભને પૂરેપૂરો છે છે. જાણે છે માટે સ્વય બચે છે, સમજુને બચાવે છે. સુષુ કિ બહુના