________________
છે
વર્ષ–૧૦ અંક-૨૮/૨૯ તા. ૧૭–૩–૯૭ :
.: ૭૩૯
જ જોરશોરથી કરવા લાગ્યો. દેવીને કયા આવી તેની વાત જાણી. પૂર્વની જેમ પરીક્ષા શું કરવા માટે સોનાની કુહાડી લાવી બતાવી અને પૂછે આ તારી છે. તેનું દેખી મધ
લાળ પાડલા કહે કે હા મારી છે! પછી દેવીએ શું કહ્યું તે વાચકે સમજી શકે છે. આ છે અસત્ય અને અપ્રામાણિકતાની તેને એવી શિક્ષા કરી કે જીવનભર યાદ રહી જાય. જ આ દટાન્તનો સાર એક જ છે કે સત્ય પ્રામાણિકતાના માર્ગે ચાલશે તો
જીવનની સુવાસ ચોમેર ફેલાશે અને અસત્ય અને અપ્રામાણિક્તાના પંથે ચાલશે તો ૨ પસ્તાવું પડશે બચાવનાર પણ કઈ નહિ મળે. માટે સદગુણેની મહેકથી જીવનને છે સુંદર બનાવે તે જ અભિલાષા.
વિવિધ વાંચનમાંથી તારવીને..
- જ્ઞાનની આશાતનાથી બચો ! જ્ઞાન ને તેને કહેવાય જે જ્ઞાન દ્વારા આત્માના સ્વભાવનું જ્ઞાન થાય. પરમાત્મા ૨ પ્રત્યેના ભાવ પ્રગટે તે જ સાચું જ્ઞાન છે. બાકી તે બુદ્ધિનું અંધપણું છે.
મિથ્યાજ્ઞાન આત્માને ભૂલાવે,
સમ્યજ્ઞાન આત્માને જગાડે. અજ્ઞાન આત્માને દુર્ગતિમાં પટકે છે. અજ્ઞાન ભવભ્રમણમાં ભટકાવે છે...જીવનમાં કે જ જ્ઞાન ન હોવાથી આત્મા અજ્ઞાન દ્વારા ઘણાં ઘણું પાપ બાંધી દુઃખી દુઃખી થઈ ? જ જાય છે.
છાપા– પેપર વિગેરેમાં પણ અક્ષર તે છે જ. જેથી તે પણ ત્યાં જ્ઞાનની વિરાજ ધનાથી જીવે કર્મ બાંધે છે. છાપા વગેરેને જ્યાં ત્યાં નાખી તેને ઉપર બેસી–તેની અંદર ખાવાથી પણ ઘણી જ્ઞાનની અશાતના થાય છે.
વળી એઠાં મેઢ બાલવાથી જ્ઞાનની ભયંકર આશાતના છે એઠાં મોઢે બોલવાથી ર છે જ્યારે જીભ અચકાઈ જાય તે ન કહેવાય...માટે ખૂબ વિવેક રાખી એઠાં મોઢે બોલવું જ
પ્રેષક : પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ.