________________
સાચ્ચા ઈ નુ ક્ ળ
*
—પૂ. સા. શ્રી અન’તગુણાશ્રીજી મ.
M
આધ કથા :
એક ગરીબ કઠીયારા હતે. રિદ્રાઇથી પીડીત હતા. જંગલના લાડા કાપી માંડ માંડ આવિકા ચલાવતા હતા. એકવાર પેાતાની સાચી સહચરી કુહાડી લઈ જંગલમાં ગયા. સરાવર પાસે એક તાતીગ વૃક્ષને કાપવાની ઇચ્છાથી કુહાડી ઉગામી અને આશ્ચય એ થયું કે જે ડાળ કાપવા કુહાડી ઉગામેલી ત્યાં તે કુહાડી ફસાઇ ગઇ અને એકદમ ઉછળીને સરાવરમાં પડી ગઇ. આજીવિકાનું એક માત્ર સાધન ચાલ્યુ જવાથી તે અત્યંત મેામેથી રુદન કરવા લાગ્યા. સમજુ લેાકેાને પણ સામાન્ય નુક્શાન આધાત અને આંચકા આપે છે તે આને તે વધુ આઘાત થાય તેમાં નવાઇ આછી છે ! ગાઢ અરણ્યમાં તેનુ રૂઝન કાણુ સાંભળે ? કાણુ સહાય કરે?
તેના કરુણ વિલાપ સાંભળી તે સાવરની અધિષ્ઠાત્રી દેવીને ઢચા આવી. તેની પાસે આવી રડવાનું કારણ પૂછયુ.. અચાનક ગેબી મદદ મળે તે માણસને કેવા આનંદ થાય ! તેવી ઇશા અનુભવતા તે ઠીયારાએ પેાતાની આપવીતી જણાવી. તેથી તેને સાંત્ત્વન આપી તેની પરીક્ષા કરવાના ઇરાદાથી દેવીએ સરોવરમાં ડુબકી મારી સાનાની કુહાડી લાવી કહે આ તારી છે? અભણ પણ ઇમાનદાર હતા તેથી કહે મારી નથી. માનતારીનેા ઇજારા અભ્યા-શ્રીમંતાના જ છે અને રિદ્રો તેના દુશ્મન જ છે તેવું નથી હાં ને! પછી બીજીવાર, ડુબકી મારી ચાંદીની કુહાડી લાવી આપી તેા ચ મારી નથી કહી ના લીધી. ત્રીજી વાર ડુબકી મારી તેની લેાખડની કુહાડી લાવી આપી તા કહે કે મારી છે! તેની સચ્ચાઇથી ભુખ થયેલી દેવીએ ત્રણે કુહાડી તેને ભેટમાં આપી દીધી. આને ઘરે જઇ સરળતાથી જેવું બનેલ તે પેાતાના કુટુંબ પરિવારને કહ્યું. થોડા સમયમાં શ્રીમંત જેવા થઈ ગયા. તે રીતના રહેવા લાગ્યા. સરળતા–પ્રામાણિતા-સચ્ચાઇ આદિ ગુણા મેટઘરાનાની દેન છે તેમ માને તે પહેલા નખરના મૂરખ માનવા પડે ને!
આની શ્રીમંત જેવી રહેણી-કરણી જોઇ તેની પાડોશમાં રહેતા એક લેાભી વાણિયાએ અવસર પામી તેની સારી સ્થિતિનુ કારણ પૂછ્યું. આને તે। નિષ્કપટ— સરળ-ભેાળાભાવે જેવું બનેલું તે બધુ કહી દીધું. વગર મહેનતે-મતના માલદાર થવાની તક ચેા મૂરખ ગુમાવે
બીજા દિવસે તે વાણીયા પણ તેણે હેલ જગ્યા ઉપર પહેાંચી વૃક્ષને કાપવા માટે કુહાડી ઉગામી અને તે પણ ઉછળીને સરેવરમા પડી. આ પણ બનાવટી રૂઠન