________________
છે વર્ષ ૧૦ ૨૩ ક–૨૮-૨૯ તા. ૧૭–૩–૯૮ :- . .
. : ૭૩૭ ) નાના પાસમાં બંધાઈ પશુ કરતા હું બઢતર બન્યા. દુઃખ અને રેગેનો ભેગ બન્યો.
પાપનો ભોગ બન્યો. હવે ઉપાસનાની મસ્તી માણવી છે. આપણે રાત્રે મજેથી ઘસ- છે ઘસાટ ઊંઘતા હોઈએ છીએ ત્યારે મહાન પુરૂષ બનવાની ભાવનાવાળા જાગતા હોય છે. જે ચિંતન-સ્વાધ્યાય કરતાં હોય છે.
ચૌઢ રાજની અંઝર આ છેડાથી પિલા છેડા સુધી અનેક સ્થળોએ મેં રખડપટ્ટી છે ક કરી હવા ખાવાના સ્થળોએ ફર્યો ઠેકાણું ન પડ્યું. ચલે હવે સિદ્ધ પઢની મારે પ્રાપ્તિ છે ૨ કરવી છે તો સામાયિકમાં મનને જોડું. ૨૪ કલાકમાં સામાયિક ધર્મ ગમે ત્યારે કરી છે
શકાય છે. જગતની અંદર ધર્મો ઘણું છે પણ નિષ્કામ બનવા માટે કઈ ધર્મક્રિયા નથી. હું પર સામાયિક ધમ ૪૮ મિનિટ માટે પાપરહિત બનવાની ધર્મક્રિયા છે. જ્યાં ત્યાં ભટકવાને 6 ચો એ જીવને લાગે છે કે સાચી વાત હૈયામાં ઘુસતી નથી. હળુકમી આત્મા એ બને. યેગ્યતા પ્રગટે-ધન નહિ ધર્મ કિંમતી છે. અનંત જ્ઞાન-દર્શનચાસ્ત્રિ-તપ-વીર્ય જ ઉપયોગ એ મારી પિતાની સંપત્તિ છે. તેનું સંપૂર્ણ પ્રગટીકરણ ધર્મ પુરૂષાર્થ દ્વારા જ થઈ શકે છે. આ વાત ક્ષણે ક્ષણે યાટ કરવી પડશે. અનંત અનંત વન મહાપુરૂષોને,
આ કથા શીલ–શિરોમણિ–શેઠ સુદર્શન નામનું પુસ્તક મુનિરાજ શ્રી ગુણસુર વિજયજી મહારાજે લખેલ છે તેના આધારે લખેલ છે. પૂજ્ય મુનિરાજ શ્રી આ. શ્રી જ | રત્નપ્રભસૂરીશ્વરજી મ.ના શિષ્ય હતા. પૂજ્ય મુનિરાજ શ્રી ગુણસુંદરવિજ્યજી મહારાજે છે
આ પુસ્તકને પ્રસ્તાવનામાં લખેલ છે કે મારી પાસે જણ–શીર્ણ પ્રાચીન પાનાએ જ જી હતા. તેના અંતિમ પાનાઓ કઈ કારણસર ખુબ મહેનત કરવા છતાં પણ 'ન મલ્યા.
મનમાં મનોરથ જાગ્યો અને નિશ્ચય કર્યો કે જે કાંઈ ઉપલબ્ધ છે. તેને તૈયાર કરી જ છે પ્રકાશન કરાવવું. આ નાનો પણ સુંદર કથાનક તૈયાર કરવા હું સફળ થયો તે , જ મારું સદભાગ્ય માનું છું. આ લેખકે છેલે વિનંતી કરી છે કે ઈ સજજન પાસે શ્રી જ
સદર્શનની સંપૂર્ણ પ્રત હોય તે મને મોકલાવે જેથી બીજી આવૃત્તિમાં સંપૂર્ણ પ્રકાશન
થઈ શકે. આ પુસ્તકનું પ્રકાશન વીર સં. ૨૪પ૭ વિક્રમ સંવત ૧૯૮૭ એસવાલ સં. છે ૨૩૮ ૭ માં થયેલ છે. આ પુસ્તક શ્રી રત્નપ્રભાકર જ્ઞાન પુષ્પમાલા. મુ. ફલોદી (મારવાડ) છેરાજસ્થાન તરફથી પ્રગટ થયેલ છે.
બ્રહ્મચ નું સુંદર પાલન કરનારને મનુષ્યો તે મે જ છે પણ દેવતા છે રે પણ નમે છે. દિવ્ય શક્તિઓ–એજ તેજ પ્રાપ્ત થાય છે. પૂજાના ઢાળમાં એ વ્રત ૨
( જુએ અનુ. પાના નં. ૭૪૦ ઉપર ) , ,
* *
*
* *