________________
તે પવિત્રતાની પરમટોચે પહોંચેલા, પવિત્રતાને પરમસંદેશ વિશ્વને પહોંચાડ
નાર, બિહારની રાજધાની પટના સિટિની મહત્વની જગ્યા-ગુલગાર બાગ ૨ છે શીલ શિરોમણી શ્રી સુદર્શન શેઠની ભવ્ય યશોગાથા છે
ન જાણે, માણે, પામે, પમાડો. લેખક :- વર્ધમાન તપોનિધિ, પૂ. આ. શ્રી વિ. પ્રભાકરસૂરીશ્વરજી મ.
[ગતાંકથી ચાલુ ] છે . શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જેનો જાગે તે બિહાર તીર્થની યાત્રા કરવા માટેનું રે
પ્રવેશ દ્વાર બને તેવું પટના સિટી છે. - આ ધર્મકથાના બોધનો ધોધ આત્માની ધરતી ઉપર બરાબર છવાઈ જાય અને
આત્માની શુદ્ધિ-વૃદ્ધિ કરી સિદ્ધિપદ પામવાની લગની લાગી જાય તે ધા! ઘણું કામ છે જ થઈ જાય. પછી તે આત્માના એક એક પ્રદેશથી ગુંજન ચાલે કે, ધન-સંપત્તિ વેડફી કર નાખવા માટે નથી. શરીરની શકિત પાયમાલ થવા માટે નથી. સમય બરબાદ કરવા માટે નથી. આંખે ટી.વી. વિડિયોની પાછળ ભ્રષ્ટ થવા માટે નથી.
મહાને પુરૂષોને બે હાથ, બે પગ, બે આંખ, આપણાં જેવું માથું. વિગેરે મા જ હતા. તેઓને સારા માતા-પિતા, ભાઈ–બેન, સારા મિત્રો મલ્યા. સદગુરૂએ મળી ગયા. આ જ તેઓને બતાવેલો માર્ગ ગમી ગયો તે પંથે ચાલી ગયા તો પુરૂષાર્થના બળે તેએ # મહાન બની ગયા. તેઓના જીવન પ્રસંગે સાંભળી કંઈક માનવીના જીવન પલટાઈ જ છે ગયા. પલટાઈ રહ્યાં છે. પલટાઈ જશે. છે આપણી ચામડીમાં ચિતરાઈ જાય મારે પવિત્ર બનવું છે. પરમાત્મા બનવું છે.
આપણા માથામાં મલઈ જય. મારે પવિત્ર બનવું છે. પરમાત્મા બનવું છે. " આપણી આંખમાં અંજાઈ જાય. મારે પવિત્ર બનવું છે. પરમાત્મા બનવું છે. આપણુ લોહીમાં લખાઈ જાય. મારે પવિત્ર બનવું છે. પરમાત્મા બનવું છે. આપણું કાનમાં કેતરાઈ જાય મારે પવિત્ર બનવું છે પરમાત્મા બનવું છે. હું
આપણા ગાલમાં ગુંથાઈ જાય મારે પવિત્ર બનવું છે. પરમાત્મા બનવું છે. આ કિ આપણા ગળામાં ગદગદ થઈ જાય મારે પવિત્ર બનવું છે પરમાત્મા બનવું છે. આ
મારે હવે ખા ખા કરી જીવન પુરૂં નથી કરવું પણ સુંદર તપ કરે છે. કરન્સી આ નોટે ઘણી ગણ ઠેકાણું ન પડયું હવે નવકાર મંત્ર ગણવાને આનંદ લુંટ છે. વાસ- ૨
1.